AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો કોનું પલડું ભારે ? સેનાથી લઈ પરમાણુ શકિત સુધી…કોણ છે વધુ તાકતવર ?

ઇઝરાયલ અને ઈરાન બંને મિડલ ઈસ્ટના મહત્વના દેશો છે. બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાઓ વધી રહી છે. તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારે ઈઝરાયેલે પણ વળતો પ્રહાર કરવાની ધમકી આપી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે કોણ વધુ શક્તિશાળી છે ? કયા દેશની સેના વધુ મજબૂત છે અને કયા દેશ પાસે કેટલા હથિયાર છે ?

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો કોનું પલડું ભારે ? સેનાથી લઈ પરમાણુ શકિત સુધી...કોણ છે વધુ તાકતવર ?
Israel vs Iran
| Updated on: Oct 05, 2024 | 7:48 PM
Share

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે, જેના લીધે યુદ્ધની શક્યતાઓ વધી છે. તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલે આક્રમક વલણ અપનાવ્યું છે અને ધમકી આપી છે કે, ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. ઈરાનને આની કિંમત ચૂકવવી પડશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે કોણ વધુ શક્તિશાળી છે ? કયા દેશની સેના વધુ મજબૂત છે અને કયા દેશ પાસે કેટલા હથિયાર છે ? ઇઝરાયલ અને ઈરાન બંને મિડલ ઈસ્ટના મહત્વના દેશો છે અને તેમની સૈન્ય શક્તિઓની સરખામણી કરીએ તો તે દર્શાવે છે કે બંને દેશો પાસે આધુનિક શસ્ત્રો છે. તો સૌથી પહેલા વાત કરીએ બંને દેશોના સંરક્ષણ બજેટની તો, મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાન સંરક્ષણ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">