AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો

Iran Deportation Policy: થોડા દિવસો પહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયુ. આ યુદ્ધમાં અનેકવાર ઈરાની પોલીસે અફઘાનીઓની ધરપકડ શંકાના આધારે કરી. હવે ઈરાનમાં રહી રહેલા અફઘાનીઓને ત્યાંની સરકાર ભગાડી રહી છે. આપને જણાવી દઈએ કે 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસ્યા હતા.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો
| Updated on: Aug 01, 2025 | 9:52 PM
Share

અમેરિકામાં બીજીવાર સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યુ છે. તમને કદાચ યાદ હશે કે ટ્રમ્પ પ્રશાસને કેવી રીતે ભારતીયોને સાંકળોમાં બાંધીને ભારત પરત મોકલ્યા હતા. ટ્રમ્પની આ પ્રકારે ડિપોર્ટ કરવાની નીતિની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી હતી. હવે ટ્રમ્પના દુશ્મન દેશ ઈરાને પણ બિન ઈરાનીઓની સાથે આ પ્રકારનું વર્તન શરૂ કર્યુ છે. જે અંતર્ગત લાખો અફઘાનીઓને ઈરાનમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ચિંતાઓનો હવાલો દેતા આ લોકોને જુલાઈ સુધી અફઘાનિસ્તાન પરત જવાની અલ્ટીમેટમ અપાયુ હતુ. આ અફઘાનીઓના વિઝા અને પાસપોર્ટ પણ છીનવી લેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનથી ભાગીને ઈરાનમાં વસ્યા હતા UNHCR (United Nations High Commissioner for Refugees) અનુસાર લગભગ 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર જુલાઈની શરૂઆતમાં રોજના લગભગ 50 હજાર લોકો ઈરાન છોડી રહ્યા હતા....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">