Princess diana: રાજકુમારી ડાયનાના ડ્રેસનું થશે પ્રદર્શન, 25વર્ષમાં પહેલીવાર જનતા માટે પ્રદર્શન

princess Diana: રાજકુમારી ડાયના (princess Diana) પોતાના સમયની સૌથી સુંદર રાણીઓમાંથી એક હતી.જેને અનેક વસ્તુઓ માટે યાદ કરવામાં આવે છે. હવે આ વખતે શાહી પ્રશંસક આગામી પ્રદર્શનના કારણે ડાયનાના કબાટ અને કપડા વિશે વધારે જાણી શકશે.

Princess diana: રાજકુમારી ડાયનાના ડ્રેસનું થશે પ્રદર્શન, 25વર્ષમાં પહેલીવાર જનતા માટે પ્રદર્શન
રાજકુમારી ડાયનાનો ડ્રેસ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 04, 2021 | 4:24 PM

princess Diana : રાજકુમારી ડાયના (princess Diana) પોતાના સમયની સૌથી સુંદર રાણીઓમાંથી એક હતી. જેને અનેક વસ્તુઓ માટે યાદ કરવામાં આવે છે. હવે આ વખતે શાહી પ્રશંસક આગામી પ્રદર્શનના કારણે ડાયનાના કબાટ અને કપડા વિશે વધારે જાણી શકશે. હકીકતમાં એક ખાસ કબાટમાં દિવંગત  રાજકુમારીના લગ્નનો પોશાક રાખ્યો છે અને 25 વર્ષમાં એવુ પહેલી વાર થશે જ્યારે જનતા સામે આનુ પ્રદર્શન લંડન(London) યોજાશે.

કેસિંગ્ટન પેલેસમાં રોયલ સ્ટાઇલ ઇન ધ મેકિંગ પ્રદર્શનમાં ફેશન ડિઝાઇનર અને શાહી ગ્રાહક વચ્ચે ઘનિષ્ઠ સંબંધો વિશે જાણકારી મળશે. આ પ્રદર્શનમાં પહેલા ક્યારેય ન જોઇ હોય તેવી શાહી વસ્તુઓનું પ્રદર્શન થશે. જો કે ડાયનાના પોશાકમાં એક પ્રભાવશાળી સેક્વિન-એનક્રસ્ટેડ ટ્રેન છે જે 25 ફૂટ લાંબી છે અને શાહી ઇતિહાસમાં આને સૌથી લાંબો ડ્રેસ માનવામાં આવે છે. લંડનના સેન્ટ પૉલ કૈથેડ્રલમાં ચાર્લ્સ અને લેડી ડાયના સ્પેંસરના લગ્ન 29 જુલાઇ 1981માં થયા હતા. જ્યારે 1997માં પેરેસિમાં કાર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયુ હતું.

પ્રિંસ હેરી અને પ્રિંસ વિલિયમ બંનેએ પોતાની માતાના વેડિંગ ગાઉનને પ્રદર્શિત કરવાની પરવાનગી આપી છે. આ ડ્રેસનો ટુકડો ઇતિહાસમાં સૌથી પ્રસિધ્ધ લગ્નનાં કપડામાંથી એક માનવામાં આવ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પ્રદર્શની ક્યૂરેટર મૈથ્યુ સ્ટોરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે આ પ્રદર્શન રૉયલ સ્ટાઇલ લોકોને બ્રિટિશ ડિઝાઇનની કેટલીક મહાન પ્રતિભાઓને જોવાનો મોકો આપી રહ્યુ છે. સાથે જ કહ્યુ કે શાહી ઘરાનાના સભ્યો અને ડિઝાઇનર વચ્ચેના સંબંધોની ખબર પણ આ પ્રદર્શનથી પડશે, આ દરમિયાન ડાયનાના પ્રતિષ્ઠિત લગ્નના પોશાક સિવાય ઓલિવર મેસેલની રાજકુમારી માર્ગરેટ માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યુ. 18મી શતાબ્દીનું સ્ટાઇલ ગાઉન પણ જોવા મળશે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">