આને કહેવાય નસીબ !! માછીમારોને મળ્યો કરોડોનો ખજાનો, જાળમાં માછલીની જગ્યાએ મળ્યા iPhone અને MacBook

કેટલાક માછીમારો માછલી પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. જાળમાં માછલીઓ ફસાઈ ન હતી, પરંતુ કેટલાક બોક્સ જાળમાં ફસાઈ ગયા હતા. શરૂઆતમાં તેને લાગ્યું કે બોક્સ ખાલી હશે, પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા.

આને કહેવાય નસીબ !! માછીમારોને મળ્યો કરોડોનો ખજાનો, જાળમાં માછલીની જગ્યાએ મળ્યા iPhone અને MacBook
Fisherman - Indonesia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 9:44 AM

કહેવાય છે કે જો વ્યક્તિનું નસીબ સાથ આપે છે તો તે પળવારમાં ધનવાન બની જાય છે. તેના અનેક ઉદાહરણો આપણે જોતા રહીએ છીએ. કોઈને લોટરી લાગી તો કોઈને જેકપોટ. તાજેતરના દિવસોમાં, ઇન્ડોનેશિયાથી (Indonesia) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માછીમાર (Fisherman) લાંબા સમય સુધી માછલી પકડતો હતો અને તેનાથી જ તેના ઘરનો ખર્ચ નીકળતો હતો. જીવનમાં આર્થિક સમસ્યાથી પરેશાન થઈ તેમણે રોજની જેમ જ એક દિવસ સમુદ્ર તરફ હોડી લીધી, પરંતુ તે દિવસે તેનું નસીબ ચમકી ગયું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડોનેશિયાના બાંગકા બેલિતુંગમાં કેટલાક માછીમારો માછલી પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. તરત જ તેણે દરિયામાં જાળ ફેંકી, પરંતુ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો બધા દંગ રહી ગયા. આ જાળમાં માછલીઓ ફસાઈ ન હતી, પરંતુ કેટલાક બોક્સ (Box) જાળમાં ફસાઈ ગયા હતા. તેમણે આ બોક્સ ખોલવાનું શરૂ કર્યું. તેમાં ઘણા બોક્સ હતા, જેના પર એપલનો (Apple) લોગો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે બોક્સ ખાલી હશે, પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા.

વીડિયો ટિકટોક પર શેર કરવામાં આવ્યો હતો આ પછી માછીમારે આ ઘટનાનો વીડિયો ટિકટોક પર શેર કર્યો. ફોટો શેર કરતી વખતે માછીમારે લખ્યું, ‘આ રીતે બદલાઈ છે નસીબ.’ જેને પણ આ ઘટનાની જાણ થઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. માછીમારે વીડિયોમાં જણાવ્યું કે બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ પાણીને કારણે બગડી નથી. તેણે કહ્યું કે કાર્ટનનું પેકિંગ એટલું સારી રીતે કરવામાં આવ્યું હતું કે સામાનને કોઈ નુકસાન થયું નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેમનો વીડિયો જોયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે બોક્સમાં રાખેલી પ્રોડક્ટ પાણીના કારણે બગડી ગઈ છે, પરંતુ આ સાચું નથી. માછીમારોએ જણાવ્યું કે બોક્સની અંદર પાણી નથી. પેકિંગ એટલી સારી રીતે કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વસ્તુને નુકસાન થયું નથી.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના (America) ફ્લોરિડાથી એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિ તેના મિત્રો સાથે મસ્તી કરવા ગયો હતો, પરંતુ ત્યાં તેને પાણીમાં એકસાથે ઘણા પેકેટ તરતા જોવા મળ્યા. આ તમામ પેકેટમાં મળીને લગભગ 30 કિલો કોકેઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ સાડા સાત કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Ajab Gajab News: એક એવું ગામ કે જ્યાં રહે છે માત્ર એક જ વ્યક્તિ, જાણો શું છે આ પાછળનું કારણ

આ પણ વાંચો : ‘લક હો તો ઐસા’: 2002માં લીધેલી લોટરીના નંબરે જીતાવ્યો કરોડોનો જેકપોટ ! આ વ્યક્તિ રાતો-રાત બની ગયો કરોડપતિ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">