AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો પાકિસ્તાન પર નોન મીલિટ્રી હુમલો, પાકિસ્તાનીઓને એક પણ વિઝા નહીં આપે ભારત, સસ્તી દવા વગર તડપીને મરશે

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે સુરક્ષા દળોનો આભાર માન્યો. સંબિત પાત્રાએ કહ્યું, ઓપરેશન સિંદૂર એક લશ્કરી કાર્યવાહી છે અને એક બિન-લશ્કરી કાર્યવાહી પણ થઈ છે. સિંધુ જળ સંધિ, જેના પર પાકિસ્તાન 90% નિર્ભર છે, તે રદ કરવામાં આવી હતી. જે 50 વર્ષમાં નહોતું બન્યું તે હવે થયું છે.

ભારતનો પાકિસ્તાન પર નોન મીલિટ્રી હુમલો, પાકિસ્તાનીઓને એક પણ વિઝા નહીં આપે ભારત, સસ્તી દવા વગર તડપીને મરશે
| Updated on: May 12, 2025 | 3:08 PM
Share

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે સુરક્ષા દળોનો આભાર માન્યો. સંબિત પાત્રાએ કહ્યું, ઓપરેશન સિંદૂર એક લશ્કરી કાર્યવાહી છે અને એક બિન-લશ્કરી કાર્યવાહી પણ થઈ છે. સિંધુ જળ સંધિ, જેના પર પાકિસ્તાન 90% નિર્ભર છે, તે રદ કરવામાં આવી હતી. જે 50 વર્ષમાં નહોતું બન્યું તે હવે થયું છે.

પાત્રાએ કહ્યું, ‘અટારી સરહદ બંધ કરી દેવામાં આવી હતી, પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરી દેવામાં આવ્યો હતો, પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા હતા અને પાકિસ્તાનને વૈશ્વિક મંચો પર અલગ કરી દેવામાં આવ્યું હતું.’ ઇસ્લામિક દેશોને પણ ભારતની સાથે ઉભા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. આ વખતે લેવાયેલી નાગરિક કાર્યવાહી છેલ્લા 50 વર્ષમાં ક્યારેય ઉપયોગમાં લેવાઈ નથી.

    • નોન મેલિટ્રીમાં ભારતે પાકિસ્તાન સામે મોટા હુમલા કર્યા. તેનો જવાબ પાકિસ્તાન પાસે આજે પણ નથી. પહેલું છે સિંધુ જળ સમજુતી. જે ઈતિહાસમાં પ્રથમ વખત પૂર્ણ રીતે તોડી નાંખવામાં આવી છે. આ એટલા માટે જરુરી હતુ કે, પાકિસ્તાનના 25 ટકા લોકો આના ભરોસે જીવે છે. તેએને ખેતી માટે 90 ટકા પાણી આની પૂર્ણ થાય છે.
    • ભારતે આ સિવાય પણ ઘણા નોન મિલિટ્રી હુમલા કર્યા. અન્ય છે પાકિસ્તાનના કોઈ પણ નાગરિકને હવે ભારતના એક પણ વિઝા મળશે નહી. એટલે કે, ભારતમાંથી કમાતા પાકિસ્તાની આર્ટિસ્ટ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ફિલ્મમાં કામ કરી શકશે. ના કોઈ પરફોર્મન્સ આપી શકશે. કે પછી કોઈ ટીવી સિરીયલમાં જોવા મળશે નહીં.
    • કોઈ પણ પાકિસ્તાની નાગરિકને વિઝા ન મળવાનો મતલબ એ પણ છે કે, તેમને મેડિકલ વિઝા પણ નહીં મળે. દુનિયામાં સૌથી સસ્તી સારવાર કરાવવા માટે મુસ્લિમ દેશ પાકિસ્તાનના કોઇ મુસ્લિમ નાગરિક ભારતમાં આવી શકશે નહીં અને સસ્તી અને સારી સારવાર કરાવી શકાશે નહીં. તે હવે સસ્તી સારવાર ન મળતા કંગાળ પાકિસ્તાનમાં તડપી તડપીને મળી જશે.
    • પાકિસ્તાનની સાથે ભારતે અત્યાર સુધી કુલ 5 યુદ્ધ લડ્યા છે. આ પહેલા જે 4 યુદ્ધ લડ્યા છે. તે યુદ્ધ થયા છતાં ભારતે પાકિસ્તાનને જરુરી દવાની સ્પલાય ક્યારેય પણ રોકી ન હતી.જો કે આ પહેલી વખત છે, જ્યારે નોન મિલિટ્રી એક્શનથી પાકિસ્તાનને જરુરી દવાની સ્પલાય રોકી દીધી છે. એટલે કે,સસ્તી અને સારી દવા લઈ જે મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્લિમ નાગરિક ભારત પાસેથી લેતા હતા. અને જીવ બચાવી ભારતના હિન્દુઓ પર જ હુમલો કરતા હતા. હવે આ મુસ્લિમ પાકિસ્તાની નાગરિક આ દવાઓ માટે તડપશે.

તેમજ મોટી વાત એ છે કે, આ દવાઓ તે ચીન પાસેથી ખરીદી શકે કે,અન્ય દેશ પાસેથી લઈ શકે,એપીઆઈ આને બનાવવા માટેએપીઆઈની જરુર પડે છે. તે માત્ર ભારત પાસે છે.

ઇતિહાસમાં પહેલીવાર ન્યુક્લિયર પાવર દેશે બીજા દેશના ન્યુક્લિયર પાવર દેશના ઘરમાં ઘુસીને આતંકીઓને માર્યા છે. અને હવે પાકિસ્તાન જેવા ન્યુક્લિયર દેશ કરગરીને સામેથી સીઝફાયર માટે અપીલ કરવા લાગ્યો.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">