OMG! પૃથ્વી પર આ જગ્યાએ નથી કામ કરતું ગુરુત્વાકર્ષણ, હવામાં ઉડવા લાગે છે વસ્તુઓ

હૂવર ડેમનું બાંધકામ 1931 અને 1935 ની વચ્ચે થયું અને તે એ સમયનો યુએસ ઇતિહાસમાં સૌથી મોંઘો એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હતો, જેની કિંમત $49 મિલિયન હતી જે આજના જમાનામાં $700 મિલિયનની આસપાસ થાય.

OMG! પૃથ્વી પર આ જગ્યાએ નથી કામ કરતું ગુરુત્વાકર્ષણ, હવામાં ઉડવા લાગે છે વસ્તુઓ
Gravity does not work at Hoover dam situated in United States of America, see details
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:59 AM

ગુરુત્વાકર્ષણના (Gravity) અભાવે વસ્તુઓનું સ્પેસમાં (Space) ઉડવું સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પૃથ્વી પર એક એવી જગ્યા પણ છે જ્યાં ગુરુત્વાકર્ષણ (Gravity) કામ નથી કરતુ (Negligible). અહીં, જ્યારે કોઈ વસ્તુ ઉંચાઈથી ફેંકાય છે, ત્યારે તે જમીન પર પડતી નથી, પરંતુ હવામાં ઉડવા લાગે છે. આવી ઘટના જોઈને વૈજ્ઞાનિકો (Scientist) પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ગુરુત્વાકર્ષણની અહિયાં કોઈ અસર નથી!

તમને જણાવી દઈએ કે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી તે જગ્યા અમેરિકામાં (US) છે. વાત થઈ રહી છે અમેરિકાના હૂવર ડેમની (Hoover Dam). હૂવર ડેમ અમેરિકાના નેવાડા (Nevada) અને એરિઝોના (Arizona) રાજ્યોની સરહદ પર બનેલો છે. હૂવર ડેમ કોલોરાડો નદી (Colorado River) પર બાંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, હૂવર ડેમની રચના એવી છે કે જેના કારણે અહીં હવામાં વસ્તુઓ ઉડવા લાગે છે અને તેના પર ગુરુત્વાકર્ષણની (Gravity) કોઈ અસર થતી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કારણ 

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ હૂવર ડેમ પર બોટલમાંથી પાણી ફેંકે છે, તો પાણી હવામાં ઉડવા લાગે છે. જો કે વૈજ્ઞાનિકો માને છે કે આ હૂવર ડેમની રચનાને કારણે છે. હૂવર ડેમની ઉંચાઈ અને તેના ધનુષ જેવા આકારને લીધે, અહીં ફરતી હવા ડેમની દિવાલ સાથે અથડાય છે અને નીચેથી ઉપર જાય છે. તેથી જ હૂવર ડેમ પરથી નીચે ફેંકવામાં આવેલી વસ્તુઓ જમીન પર પડતી નથી પરંતુ હવામાં ઉડવા લાગે છે.

હૂવર ડેમનું બાંધકામ 1931 અને 1935 ની વચ્ચે થયું અને તે એ સમયનો યુએસ ઇતિહાસમાં સૌથી મોંઘો એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હતો, જેની કિંમત $49 મિલિયન હતી જે આજના જમાનામાં $700 મિલિયનની આસપાસ થાય. નોંધપાત્ર રીતે, હૂવર ડેમની ઊંચાઈ 726 ફૂટ છે. હૂવર ડેમના પાયાની જાડાઈ 660 ફૂટ છે, જે બે ફૂટબોલ મેદાન જેટલી છે. જે નદી પર હૂવર ડેમ બાંધવામાં આવ્યો છે તેનું નામ કોલોરાડો નદી છે, અને તે નદી 2334 કિલોમીટર લાંબી છે.

આ પણ વાંચો – ગજબ ! આ વ્યક્તિએ પોતાની ફેસબુકની આદત છોડાવવા માટે મહિલાને થપ્પડ મારવાની જોબ આપી, વીડિયો પર એલન મસ્કે કર્યુ રિએક્ટ

આ પણ વાંચો – દેશી જુગાડ : તૂટેલી ચપ્પલ સાંધવા વ્યક્તિએ લગાવ્યો ગજબનો આઇડિયા, વીડિયો જોઇ લોકો બોલ્યા Wah…

આ પણ વાંચો – પાકિસ્તાને ભારતના ઘઉંનો રસ્તો ખોલ્યો ! ભારતીય મદદ હવે અફઘાનિસ્તાનમાં કોઈપણ વિક્ષેપ વિના પહોંચશે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">