દેશી જુગાડ : તૂટેલી ચપ્પલ સાંધવા વ્યક્તિએ લગાવ્યો ગજબનો આઇડિયા, વીડિયો જોઇ લોકો બોલ્યા Wah…

સોશિયલ મીડિયા (Social Media) પર અવનવા જુગાડ સાથે જોડાયેલા વીડિયો દિવસેને દિવસે વાયરલ (Viral Video) થઈ રહ્યા છે, જેને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

દેશી જુગાડ : તૂટેલી ચપ્પલ સાંધવા વ્યક્તિએ લગાવ્યો ગજબનો આઇડિયા, વીડિયો જોઇ લોકો બોલ્યા Wah...
To fix the broken slippers, the person used the brains of engineers, after watching this video you will also forget Fevi quick
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:46 AM

સોશિયલ મીડિયા (Social Media) પર જુગાડ સાથે જોડાયેલા વીડિયો દિવસેને દિવસે વાયરલ (Viral Video) થઈ રહ્યા છે, જેને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને જ્યાં આપણને ઘણી વાર નવાઈ લાગે છે ત્યાં જ આ જુગાડ જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એ જોયા પછી તમે પણ કહેશો કે આ જાદુગર બધાનો માસ્ટર છે.

દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને તમે કોઈપણ મુશ્કેલ કાર્ય આપો, તેઓ કોઇ પણ વસ્તુ સીધી રીતે નથી કરતા, તેઓ પોતાની અનોખી રીતે પ્રયાસ કરે છે. આ લોકોને આપણે જુગાડુ કહીએ છીએ. તેમનું કામ જોઈને ભલભલા એન્જિનિયરો પણ ક્ષણભર માટે દંગ રહી જાય છે, આવું જ કંઈક આ દિવસોમાં સામે આવ્યું છે જેમાં એક વ્યક્તિએ પોતાના ચપ્પલ જોડવા માટે એવો જુગાડ અપનાવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો, ‘ભાઈ, ભલે આ વ્યક્તિનો પગ તૂટે, પણ આ ચંપલ નહીં તૂટે.’

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
View this post on Instagram

A post shared by Tahreem Anam (@tahreemanam)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના તૂટેલા ચપ્પલને નટબોલ્ટથી ઠીક કરી રહ્યો છે. અંગૂઠા અને આંગળીના ફાંદાને સાથે જોડવા માટે તે મોટા નટ-બોલ્ટને સજ્જડ કરે છે. જેથી તેના ચપ્પલ ક્યારેય તૂટે નહીં…! આ વીડિયો જોયા પછી એક વાત ચોક્કસ છે કે તમારા હોંશ ઉડી જશે.

સોશિયલ મીડિયા પર જુગાડનો આ વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય થયું. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ પણ નોંધાવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, જો કે, આ નટ-બોલ્ટ્સનો ઉપયોગ માત્ર ભારે વસ્તુઓને જોડવા માટે જ કરવામાં આવે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે તેને ચપ્પલમાં નાખ્યા પછી આ ચપ્પલ તૂટશે નહીં. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ! યે જુગાડ સબકા માસ્ટર હે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જુગાડ જોયા પછી હું ફેવીક્વિકને ભૂલી ગયો છું.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @tahreemanam નામના યુઝરે શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી સેંકડો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો – UP Assembly Election: સમાજવાદી પાર્ટીના ગઢ આઝમગઢમાં અમિત શાહ કરશે ગર્જના, વિશ્વવિદ્યાલયનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો – Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">