AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે જસ્ટીન ટ્રુડોની અક્કલ આવી ઠેકાણે, ઘૂંટણીએ પડીને કહ્યું – ભારત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ભારતની તાકાતનો સ્વીકાર કર્યો છે. તે ભારત સાથે ગાઢ સંબંધો ઈચ્છે છે, પરંતુ ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારત સામે આંગળી ચીંધીને તેને લાગે છે કે તે પોતાની જ જાળમાં ફસાઈ ગયુ છે.

આખરે જસ્ટીન ટ્રુડોની અક્કલ આવી ઠેકાણે, ઘૂંટણીએ પડીને કહ્યું - ભારત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી
Canadian Prime Minister Justin Trudeau
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:03 AM
Share

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત પર આંગળી ચીંધ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ જાળમાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે સ્વીકાર્યું છે કે ભારત એક ઉભરતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી છે. પીએમ ટ્રુડોએ તેમની ઈન્ડો-પેસિફિક નીતિનો પુનરોચ્ચાર કર્યો જેમાં કેનેડા પોતાને ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવામાં રસ ધરાવે છે.

પીએમ ટ્રુડોએ પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો કે, તેમના દેશમાં કાયદાનું શાસન છે અને ફરી એકવાર ભારતને તપાસમાં સહયોગ માટે વિનંતી કરી છે. ટ્રુડો સતત કહી રહ્યા છે કે, તેઓ આ મામલાની સત્યતા બહાર લાવવા માંગે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં એન્ટની બ્લિંકનને મળ્યા હતા.

બંને નેતાઓએ કેનેડાના આરોપો અંગે વાત કરી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રુડોએ આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રી સાથે ઉઠાવવાની અમેરિકાની ખાતરીનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે અમેરિકાએ તેમને ખાતરી આપી છે કે એન્ટની બ્લિંકન વ્યક્તિગત રીતે એસ જયશંકર સાથે આ મુદ્દો ઉઠાવશે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે અને આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
g clip-path="url(#clip0_868_265)">