એક દિવસમાં 40 સિગારેટ ફૂંકી નાખે છે આ માદા ચિમ્પાન્ઝી, જાણો તેનું પાછળનું ગંદુ કારણ

ઉત્તર કોરિયાના પ્રાણી સંગ્રહાલયમાં માદા ચિમ્પાન્ઝી એક દિવસમાં 40 સિગારેટ પીતી હતી. વાસ્તવમાં, ચિમ્પાન્ઝીને માનવીઓના મનોરંજન માટે સિગારેટ પીવાનું શીખવવામાં આવ્યું હતું.

એક દિવસમાં 40 સિગારેટ ફૂંકી નાખે છે આ માદા ચિમ્પાન્ઝી, જાણો તેનું પાછળનું ગંદુ કારણ
Female chimpanzee smoked 40 cigarettes in a day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:55 PM

માણસો પોતાના મનોરંજન માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે પછી ભલે કોઇના જીવન સાથે ચેડા થતા હોય કે કોઇને તકલીફ થતી હોય. તમે ઘણા લોકોને શોખ માટે સ્મોકિંગ (Smoking) કરતા જોયા હશે. આ લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે તો ચેડા કરે જ છે પરંતુ આસપાસના લોકોના આરોગ્ય પણ જોખમમાં મુકે છે. પરંતુ હાલમાં જે સમાચાર વાયરલ થઇ રહ્યા છે તેમાં તો માનવીએ તમામ હદો વટાવી દીધી છે

ઉત્તર કોરિયાના પ્યોંગયાંગ પ્રાણી સંગ્રહાલયમાં (Pyongyang Zoo) એક માદા ચિમ્પાન્ઝી છે, જે એક-બે નહીં પણ દરરોજ 40 સિગારેટ પીતી હતી. તે પોતાની સિગારેટ જાતે જ જલાવી લેતી હતી. વાસ્તવમાં, તેને પ્રાણી સંગ્રહાલયમાં લોકોના મનોરંજન માટે સિગારેટ પીતા શીખવવામાં આવ્યું હતું, પછી ધીમે-ધીમે તેને સિગારેટ પીવાની લત લાગી ગઈ. અત્યાર સુધી આ માદા ચિમ્પાન્ઝીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ચિમ્પાન્ઝી 25 વર્ષની છે અને તે દરેકના આકર્ષણનું કેન્દ્ર રહે છે.

એક રિપોર્ટ અનુસાર, આ માદા ચિમ્પાન્ઝીનું નામ અઝાલિયા છે, જેને કોરિયન ભાષામાં ‘ડેલ’ નામથી ઓળખવામાં આવે છે. આ ચિમ્પાન્ઝીને ઉત્તર કોરિયાના પ્યોંગયાંગ ઝૂમાં રાખવામાં આવ્યુ છે. અઝાલિયા પ્રાણી સંગ્રહાલયમાં ખૂબ પ્રખ્યાત છે. તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. દિવસમાં 40 જેટલી સિગારેટ પીતી આ માદા ચિમ્પાન્ઝી સ્મોક રિંગ્સ પણ બનાવી લે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખરેખર, અઝાલિયાને આ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી તે પોતે સિગારેટ સળગાવી શકે. જો બીજી વ્યક્તિ પણ તેના પર સિગારેટ ફેંકે તો તે તેને પણ સળગાવી દેશે. સિગારેટ પીવા સિવાય તે ખૂબ જ સારો ડાન્સ પણ કરે છે, જેનાથી લોકોને સારું મનોરંજન મળે છે.

તમને જણાવી દઈએ કે આ પ્રાણી સંગ્રહાલયમાં હાથી, જિરાફ, પેંગ્વિન, ગેંડા, ઊંટ, માછલી, મગર, કાચબા જેવા ઘણા પ્રાણીઓ છે, પરંતુ આ ચિમ્પાન્ઝી તે બધામાં ખૂબ જ લોકપ્રિય છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં કોરિયાના નેતા કિમ જોન-ઉનના આદેશ પર પ્રાણી સંગ્રહાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જ અઝાલિયાનું નામ ચર્ચામાં આવ્યું અને તે ઝૂની સ્ટાર બની ગઈ.

આ પણ વાંચો –

Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?

આ પણ વાંચો –

Baby Miracle : ડૉક્ટર અને કેબિન ક્રૂની મદદથી મહિલાએ ચાલુ ફ્લાઈટમાં બાળકને આપ્યો જન્મ, જુઓ PHOTOS

આ પણ વાંચો –

Video: રણમાં હિમવર્ષા ! બરફની સફેદ ચાદરથી ઢંકાયું વિશ્વનું સૌથી મોટું રણ Sahara, તાપમાન માઈનસ 2 ડિગ્રી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">