Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ

Navratri in Kabul Afghanistan: અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે

Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, 'હરે રામા, હરે કૃષ્ણા'ની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ
Navratri in Kabul Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 12:37 PM

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનીઓ (Taliban) ના કબ્જા પછી જે ડરનો માહોલ હતો તે હવે જાણે થોડો ઓસરતો જાય છે, જેનું તાજું ઉદાહરણ રાજધાની કાબુલમાં જોવા મળ્યું હતું. જ્યાં હિન્દુઓએ નવરાત્રીના પવિત્ર પ્રસંગે ભજન-કીર્તન કરીને જાગરણ કર્યું હતું. (Navratri in Kabul Afghanistan)

મંગળવારે હિન્દુઓએ કાબુલ સ્થિત અસમાઈ મંદિર (Asamai mandir)માં કીર્તન અને જાગરણનો ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો. કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેને અસમાઈ મંદિરના ગણાવવામાં આવી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મીડિયા રિપોર્ટ અનુસાર કાબુલ સ્થિત અસમાઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે કહ્યું કે તેને કીર્તન અને જાગરણની સાથે સાથે ભંડારનું આયોજન પણ કર્યું હતું, જેમાં જરૂરિયાતમંદને ખાવાનું પણ આપાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં અફઘાનમાં રહેતા હિન્દુઓ સાથે શીખો પણ જોડાયા હતા.

જો કે અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. જેને લઈને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આપને જાણાવી દઈએ કે આ મંદિર કાબુલમાં જ સ્થિત ‘કરતે પરવાન’ ગુરુદ્વારેથી 4-5 કિલોમીટર દૂર છે. છેલ્લા સપ્તાહે આ ગુરુદ્વારે અમુક તાલિબાનીઓએ તોડફોડ પણ કરી હતી.

આ પણ વાંચો: Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

આ પણ વાંચો: Lakhimpur Kheri Case: રાહુલ, પ્રિયંકા સહિતના વિપક્ષના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, લખીમપુર ખીરી કેસ સંદર્ભે, આવેદનપત્ર આપશે

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">