Dubai : Technology ના મામલે અવ્વ્લ આ દેશે Drone Delivery Trialનું સફળ આયોજન કર્યું, જુઓ Video

Dubai : દુબઈએ UAE આધારિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર(Logistics Service Provider)કંપનીદ્વારા હાથ ધરવામાં આવેલા ત્રણ અઠવાડિયાના Beyond Visual Line of Sight (BVLOS) ડ્રોન ડિલિવરી ટ્રાયલ્સ(Drone Delivery Trials)નું આયોજન કર્યું હતું.

Dubai : Technology ના મામલે અવ્વ્લ આ દેશે Drone Delivery Trialનું સફળ આયોજન કર્યું, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 6:40 AM

Dubai : દુબઈએ UAE આધારિત લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર(Logistics Service Provider)કંપની Jeebly LLC અને ભારતીય સ્વાયત્ત ડ્રોન ડિલિવરી કંપની(Indian Autonomous Drone Delivery Company) Skye Air Mobility દ્વારા હાથ ધરવામાં આવેલા ત્રણ અઠવાડિયાના Beyond Visual Line of Sight (BVLOS) ડ્રોન ડિલિવરી ટ્રાયલ્સ(Drone Delivery Trials)નું આયોજન કર્યું હતું.

જુઓ Drone Delivery Trialનો Video 

આ પણ વાંચો :Dubai News : Burj Khalifa ના Top Floor પર કેમ પ્રવાસીઓ માટે છે No Entry? જાણો રહસ્ય

Drone આધુનિક સુવિધાથી સજ્જ છે

અજમાયશમાં દુબઈ સિલિકોન ઓએસિસ (DSO) ની અંદર Consumer Goodsની વિશાળ શ્રેણીના સલામત અને સુરક્ષિત પરિવહનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રાયલ માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન સ્કાય શિપ વન કનેક્ટિવિટી સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ અને મલ્ટીપલ સેફટી સિસ્ટમો સાથે સજ્જ છે જેમાં પેરાશૂટ અને અકસ્માત ટાળવા સહિત અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

ટ્રાયલના વિડિયો અને ફોટામાં ડ્રોન સાથે જોડાયેલા ડિલિવરી બોક્સની અંદર પેકેજો સંગ્રહિત કરવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા. પછી ડ્રોન ટેક ઓફ કરે છે અને પેકેજ પહોંચાડવા માટે નિર્ધારિત વિસ્તારમાં ઉતરતા પહેલા થોડો સમય માટે ઉડે છે.

ડ્રોન પરિવહનને સક્ષમ કરવાની યોજના

પરીક્ષણ DSO નાં Dubai Experimental Zoneમાં થયું હતું. આ ઝોન Robotics and Autonomous Systems, મૂલ્યાંકન અને પ્રદર્શન માટે real-world test-bed તરીકે સેવા આપે છે. તેની સ્થાપના દુબઈના ક્રાઉન પ્રિન્સ(Crown Prince of Dubai) અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ(Chairman of The Executive Council) શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ(Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) દ્વારા નવેમ્બર 2021 માં શરૂ કરાયેલ ડ્રોન પરિવહનને સક્ષમ કરવાના દુબઈ પ્રોગ્રામના ભાગ રૂપે કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Dubai News : 8 મહિનામાં 35000 ડ્રાઈવર વાહનોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયા,જુઓ Dubai Police એ જાહેર કરેલા લાપરવાહીના Video

ડ્રોન દ્વારા ડિલિવરીનો નવતર પ્રયોગ

દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટી(Dubai Civil Aviation Authority)ના એવિએશન સેફ્ટી એન્ડ એન્વાયર્નમેન્ટ સેક્ટર(Aviation Safety and Environment Sector)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અહમદ હસન બેલકાઈઝી(Ahmad Hasan Belqaizi)એ જણાવ્યું હતું કે ડ્રોનનો ઉપયોગ કરીને કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ ઓપરેશન્સ માટેના નિયમનકારી અને ઓપરેશનલ પાસાઓને ઓળખવામાં પ્રારંભિક ટ્રાયલ્સની સફળતા “અત્યંત મહત્વ” ધરાવે છે.

Jeebly LLCના CEO  રમણ પાઠકે(Raman Pathak) દુબઈ કેવી રીતે નવા ડ્રોન સોલ્યુશન્સનું પરીક્ષણ કરવા માટે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે તે પ્રકાશિત કર્યું છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ
અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા
અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">