Corona virus Update : કોરોનાના નિયમ તોડવા બદલ એરલાઈન્સે ફ્લાઇટ અટેંડન્ટને ફટકારી 2 વર્ષની સજા

Coronavirus Update : કોરોના વાયરસ ફેલાવાનું  કોઇ મોટું કારણ હોય તો તે છે લોકોની બેદરકારી . આવા જ એક મામલામાં વિયતનામ એયરલાઇન્સના ફ્લાઇટ અટેંડેટને 2 વર્ષની સજા આપવામાં આવી છે. વિયતનામના સરકારી મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. તેમના પ્રમાણે આરોપી દુઓહ તાન હાઉ કોરોના સંક્રમિત હતા બે અઠવાડિયા તેઓ આઈસોલેશનમાં રહેવાની જગ્યાએ ફ્લાઇટથી તેઓ ઘરે પાછા જવા માટે રવાના થયા. 

Corona virus Update : કોરોનાના નિયમ તોડવા બદલ એરલાઈન્સે ફ્લાઇટ અટેંડન્ટને ફટકારી 2 વર્ષની સજા
coronavirus
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 31, 2021 | 8:27 AM

Coronavirus Update : કોરોના વાયરસ ફેલાવાનું  કોઇ મોટું કારણ હોય તો તે છે લોકોની બેદરકારી . આવા જ એક મામલામાં વિયતનામ એયરલાઇન્સના ફ્લાઇટ અટેંડેટને 2 વર્ષની સજા આપવામાં આવી છે. વિયતનામના સરકારી મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. તેમના પ્રમાણે આરોપી દુઓહ તાન હાઉ કોરોના સંક્રમિત હતા બે અઠવાડિયા તેઓ આઈસોલેશનમાં રહેવાની જગ્યાએ ફ્લાઇટથી તેઓ ઘરે પાછા જવા માટે રવાના થયા.

દેશમાં 2600 લોકો કોરોના સંક્રમિત 

ત્યારબાદ અહ ઉન પર કોરોના ફેલાવવાનો આરોપ લગાડતા કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી . કહેવામાં આવી રહ્યું છે કે વિયતનામમાં કોરોના પર પકડ બનાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહ્યું છે. 9 કરોડની આબાદી વાળા દેશમાં અત્યાર સુધી 2600 કેસ સામે આવ્યા છે. અને 35 લોકોના મોત થયા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરોના સંક્રમિત થયો હોવા છતાં લોકોને મળી રહ્યો હાઉ

સમાચાર પ્રમાણે હાઉએ ઘરે પાછા ફર્યાના એક અઠવાડિયા બાદ જ કોરોનાના નિયમો તોડ્યા અને લોકોને મળતો રહ્યો. તપાસમાં સામે આવ્યું કે હાઉ કેટલાક દિવસ સુધી કોરોનાની ચપેટમાં હતો. આ દરમ્યાન તે તમામ મિત્રોને મળી ચૂક્યો હતો સાથે યુનિવર્સિટીની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે હાઉની બેદરકારી બાદ શહેરમાં 2000થી વધારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.  861 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા . લગભગ 1400 લોકોને ઘરથી બહાર નીકળવાની પરવાનગી ન આપવામાં આવી.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">