આ 5 મોટી કંપનીની એક કલાકની કમાણી છે કરોડોમાં, જાણો કોણ છે નંબર 1?

દુનિયામાં લાખો રુપિયાનો વેપાર થાય છે. લોકો વસ્તુ ખરીદે છે તો કંપનીઓ બનાવે છે. આ ચક્ર ચાલ્યા રાખે છે પણ તમને ખબર નહીં એવા આંકડાઓ આજે અમે તમને જણાવીશું. એક કલાક આપણે નક્કી કરીએ અને જાણીએ કે દુનિયામાં 5 મોટી કંપનીઓ કેટલી કમાણી કરી રહી છે? આ રહી કંપનીઓની કમાણીની જાણકારી નંબર 5 Web Stories […]

આ 5 મોટી કંપનીની એક કલાકની કમાણી છે કરોડોમાં, જાણો કોણ છે નંબર 1?
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 5:04 PM

દુનિયામાં લાખો રુપિયાનો વેપાર થાય છે. લોકો વસ્તુ ખરીદે છે તો કંપનીઓ બનાવે છે. આ ચક્ર ચાલ્યા રાખે છે પણ તમને ખબર નહીં એવા આંકડાઓ આજે અમે તમને જણાવીશું. એક કલાક આપણે નક્કી કરીએ અને જાણીએ કે દુનિયામાં 5 મોટી કંપનીઓ કેટલી કમાણી કરી રહી છે?

આ રહી કંપનીઓની કમાણીની જાણકારી

નંબર 5

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours દુનિયામાં એક કલાકમાં સૌથી વધારે કમાણી કરનારી કંપનીનામાં ઈન્ટેલ પાંચમાં ક્રમાંકે છે. ઈન્ટેલ કંપનીની એક કલાકની કમાણી 61.77 કરોડ રુપિયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નંબર 4

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours દુનિયામાં એક કલાકમાં સૌથી વધારે કમાણી કરનારી ટોપ 5 કંપનીઓમાં 4 નંબર આવે છે માઈક્રોસોફ્ટનો. આ કંપનીની વસ્તુઓ તમે જાણે-અજાણ્યે વાપરતા આપણે વાપરતા હોઈએ છીએ. આ કંપનીની એક કલાકની કમાણી 160.5 કરોડ રુપિયાની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નંબર 3

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours આ કંપનીનું નામ એવું છે કે ભાગ્યે જ કોઈ અજાણ હશે. દુનિયાને કોઈપણ વસ્તુને લોકો અહીં આવીને શોધે છે. હા ગૂગલની એક કલાકની કમાણી 130 કરોડ રુપિયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નંબર 2

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours એક કલાકની કમાણીમાં બીજા નંબરે જો કંપની હોય તો તેનું નામ એપ્પલ છે. એપલની એક દિવસની કમાણી 205 કરોડ રુપિયાની છે.

નંબર 1

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours એક કલાકમાં 5 મોટી કંપનીઓમાં જોવા જઈએ તો સૌથી વધારે કમાણી કરે છે અમેઝોન. અમેઝોન ઈ-કોર્મસ કંપની છે જે હવે અન્ય વેપારમાં પણ આવી રહી છે. અમેઝોનની એક કલાકની કમાણી અધધધ 225 કરોડ રુપિયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">