AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકાએ 1.75 લાખથી વધુના વિઝા રદ કર્યા, વિદેશ વિભાગે ખુલાસો કર્યો

અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાપરવાહીથી ગાડી ચલાવવાથી લઈ યૌન શૌષણ જેવા ગંભીર ગુનામાં સામેલ વિદેશી નાગરિકોના 1.75 લાખથી વધારે વિઝા રદ કરવામાં આવ્યા છે.

Breaking News : અમેરિકાએ 1.75 લાખથી વધુના વિઝા રદ કર્યા, વિદેશ વિભાગે ખુલાસો કર્યો
| Updated on: Aug 11, 2026 | 8:14 AM
Share

અમેરિકાએ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં લાપરવાહી થી વાહન ચલાવવાથી લઈ યૌન શૌષણના આરોપના કારણે 1.75 લાખથી વધારે વિઝા રદ કર્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, આ વિઝા રદ સતત કરવામાં આવતી તપાસ હેઠળ રદ કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય એ નક્કી કરે છે કે, આ વીઝા મેળવનાર શરતોનું પાલન કરે અને અમેરિકા માટે ખતરો ન બને.

વિદેશ મંત્રાલયે કહ્યું કે,રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના વિદેશ વિભાગે આવા વિદેશી નાગરિકોના 1,75,000થી વધારે વિઝા રદ કર્યા છે. તેમણે પોતાના વિઝાની શરતનોનું ઉલ્લંધન કર્યું છે. ગુનો કર્યો છે. અમેરિકી નાગરિકો વિરુદ્ધ હિંસા કરી, અમેરિકાના લોકો સાથે છેતરપિંડી કરી. અમારી ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કર્યો અથવા રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી.

અમેરિકી વિઝા અધિકાર નહી વિશેષાધિકાર

દેશ દ્વારા વિઝા રદ કરવામાં આવેલા વિઝાનું વિભાજન તાત્કાલિક ઉપલબ્ધ નહોતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. વિભાગ આપણા સમુદાયોને તેનો દુરુપયોગ કરનારાઓથી બચાવવા માટે ઉપલબ્ધ દરેક સાધનનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકી નાગરિકોની સુરક્ષા માટે ખતરો

અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, આ કાર્યવાહી તપાસ અભિયાન હેઠળ વિઝા નિયમોના ઉલ્લંધન કરનાર આ અમેરિકાના નાગરિકોની સુરક્ષા માટે થકરો બનનાર લોકો પર પ્રતિબંધ લગાવી શકે છે. હજુ એજન્સીએ આ આંકડાની તાત્કાલિક જાણકારી ઉપલબ્ધ કરાવી નથી.

વિદેશ વિભાગે બતાવ્યું કારણ

વિદેશ વિભાગે કહ્યું કે, આ લોકોની ઓળખ ગુનો કરવો, અમેરિકાના નાગરિકો વિરુદ્ધ હિંસા ભડકાવી, અમેરિકાની સાથે છેતરપિંડી કરવી. ઈમિગ્રેશન સિસ્ટમને ખોટો ઉપયોગ કરવો કે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાંખવાના રુપમાં થઈ છે. વિદેશ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકાના વિઝા એક વિશેષાધિકાર છે. અધિકાર નથી. મોટાભાગે વિઝા કાનુન પ્રવર્તન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જેમ કે, હુમલો,નશામાં ગાડી ચલાવવી નાંણાકીય છેતરપિંડીના કારણે રદ કરવામાં આવ્યા છે. આમાં સગીરોના જાતીય શોષણ અને બળાત્કાર જેવા ગંભીર કેસોના આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">