આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત

કોરોના વાઈરસ અડધાથી વધારે દુનિયાના દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાઈરસની કોઈ જ દવા શોધી શકાય નથી અને તેના માટે વિવિધ દેશની ફાર્મા કંપનીઓ તેમજ નેશનલ લેબોરેટરી પ્રયત્ન કરી રહી છે. ભારતમાં કુલ કોરોના પોઝિટીવ હોય તેની સંખ્યા 40 કરતાં વધી જવા પામી છે. આ સિવાય ભારતના આજુબાજુના દેશ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. […]

આ 1 દેશને છોડીને ભારતના તમામ પાડોશી દેશમાં કોરોનાના પોઝિટીવ કેસ, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:13 PM

કોરોના વાઈરસ અડધાથી વધારે દુનિયાના દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાઈરસની કોઈ જ દવા શોધી શકાય નથી અને તેના માટે વિવિધ દેશની ફાર્મા કંપનીઓ તેમજ નેશનલ લેબોરેટરી પ્રયત્ન કરી રહી છે. ભારતમાં કુલ કોરોના પોઝિટીવ હોય તેની સંખ્યા 40 કરતાં વધી જવા પામી છે. આ સિવાય ભારતના આજુબાજુના દેશ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

half-of-the-world-is-in-the-clutches-of-corona-infection

આ પણ વાંચો :   થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બાંગ્લાદેશમાં પણ કોરોના વાઈરસના કેસની પુષ્ટિ બાંગ્લાદેશની એક જાણીતા ખાનગી અખબારના અહેવાલથી જાણકારી પ્રાપ્ત થઈ શકી છે કે બાંગ્લાદેશમાં પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. ભારતમાં 40 કેસ કોરોનાના નોંધાયા છે. આ બાજુ ચીનની વાત કરીએ તો ત્યાં કોરોનાના 80,700 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોનાના 6 કેસની ખબર મળી રહી છે. નેપાલની વાત કરીએ તો 1 કેસ જ્યારે ભૂતાનમાં પણ 1 કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આપણા પડોશી દેશમાંથી કોણ સલામત? ભારતના પડોશી દેશ વિશે વાત કરીએ તો લગભગ તમામ દેશ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જો કે મ્યાનમારમાં એકપણ કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હોય તેવી પુષ્ટિ થઈ નથી. આમ મ્યાનમાર કોરોનાના કહેરથી સુરક્ષિત છે જ્યારે બાકીના તમામ ભારતીય પડોશી દેશમાં કોરોનાએ દેખાડો દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">