AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના રવાડે ચડેલા બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ, મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા છે કંગાળ, IMF એ પણ લોન માટે લટકાવ્યુ

બાંગ્લાદેશ હાલ તેના અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. મોંઘવારી, તૂટતી GDP, ગરીબીની ગર્તામાં ધકેલાયેલા બાંગ્લાદેશે IMF તરફ નજર દોડાવી અને લોન માટે હાથ લંબાવ્યો તો IMF દ્વારા લોન તો નથી મળી પરંતુ માત્ર આશ્વાસન મળ્યુ છે. બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નથી. ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગેની હવે પછીની તમામ વાટાઘાટો વોશિંગ્ટનમાં થવાની છે, જેમા બાંગ્લાદેશને આપવામાં આવનારા આગામી હપ્તાને લઈને નિર્ણય લેવાઈ શકે

પાકિસ્તાનના રવાડે ચડેલા બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ, મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા છે કંગાળ, IMF એ પણ લોન માટે લટકાવ્યુ
| Updated on: Apr 18, 2025 | 8:25 PM
Share

પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ હવે આર્થિક સંકટ ઘેરાયુ છે. બાંગ્લાદેશમાં મોંઘવારી માઝા મુકી રહી છે. આમ લોકોને જીવન જરૂરી ચીજો ખરીદવામાં પણ ભારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે દિવસે લોકો વધુ ગરીબ બની રહ્યા છે. એવામાં બાંગ્લાદેશ પાસે પોતાનું કોઈ ભંડોળ બચ્યુ નથી અને IMF પાસે $4.7 બિલિયન ની લોન તો માગી છે પરંતુ લોન મળશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ તોળાઈ રહ્યુ છે. બે સપ્તાહથી IMFના અધિકારીઓએ બાંગ્લાદેશમાં ધામા નાખ્યા હતા પરંતુ લોન આપવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ જોવા મળ્યુ નથી. આ અંગે હવે વોશિંગ્ટનમાં ફરી એક બેઠક મળશે, જેમા વાટાઘાટો થશે અને આગામી સપ્તાહે ચિત્ર સ્પષ્ટ થશે કે બાંગ્લાદેશને લોન મળશે કે નહીં. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ જણાવ્યુ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">