Ankit Avasthi Video: Pakistan ના ન્યુક્લિયર બેઝ પાસે બ્લાસ્ટના સમાચાર! જો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ફૂટે તો શું થાય?
એક સમાચારથી દુનિયામાં ફરી ચિંતાઓ શરૂ થઈ છે. જો બાયડને એક વખત કહ્યુ હતું કે, પરમાણુ બોમ્બ પાકિસ્તાન પાસે હોવું એ વિશ્વ માટે ખતરો છે. આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જ્યારે અમેરિકા પાકિસ્તાનનો મિત્ર દેશ હતો. મીડિયા પર એવા સમાચાર છે કે, પાકિસ્તાને જ્યાં પરમાણુ બોમ્બ રાખ્યા છે તે જગ્યા પર મિસાઈલ ફાટી છે.
અંકિત અવસ્થીએ (Ankit Avasthi) વીડિયોમાં કહ્યું છે કે, એક સમાચારથી દુનિયામાં ફરી ચિંતાઓ શરૂ થઈ છે. જો બાયડને એક વખત કહ્યુ હતું કે, પરમાણુ બોમ્બ પાકિસ્તાન (Pakistan) પાસે હોવું એ વિશ્વ માટે ખતરો છે. આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જ્યારે અમેરિકા પાકિસ્તાનનો મિત્ર દેશ હતો. તે સમયે પણ અમેરિકા એવું માનતું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ એ સારી વાત નથી. હાલ મીડિયા પર એવા સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાને જ્યાં પરમાણુ બોમ્બ રાખ્યા છે તે જગ્યા પર મિસાઈલ ફાટી છે.
આ પણ વાંચો : Ankit Avasthi Video : આગામી 10 વર્ષમાં Pakistan બરબાદ થઈ જશે, શું રશિયાની પણ આવી જ હાલત થશે?
અમેરિકાનું માનવું છે કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવા એ સમગ્ર દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પાકિસ્તાન દેશની ગરીબી હટાવવા માટે સાઉદી અરબને પરમાણુ બોમ્બ બનાવવા માટેના સિક્રેટ વેચી શકે છે. જાપાનમાં પરમાણુ બોમ્બ ફાટવાની ઘટના બની હતી અને તેના કારણે ઘણું નુકશાન થયું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો