Ankit Avasthi Video : આગામી 10 વર્ષમાં Pakistan બરબાદ થઈ જશે, શું રશિયાની પણ આવી જ હાલત થશે?
પાકિસ્તાનની સ્થિતિ કથળી રહી છે અને દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે, ત્યારે ભલે અન્ય દેશો તરફથી કરોડો રૂપિયાની લોન આપી મદદ કરવામાં આવી રહી હોય, પરંતુ તેની સ્થિતિ એની એ જ છે. લોકો અનાજ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે USના એક રિપાર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે.
અંકિત અવસ્થીએ ( Ankit Avasthi) US રિપોર્ટને ટાંકીને એક વીડિયોમાં કહ્યું છે કે, આગામી 10 વર્ષમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે. આની પાછળનું કારણ પણ જણાવ્યું છે. પાકિસ્તાનની સ્થિતિ કથળી રહી છે અને દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે, ત્યારે ભલે અન્ય દેશો તરફથી કરોડો રૂપિયાની લોન આપી મદદ કરવામાં આવી રહી હોય, પરંતુ તેની સ્થિતિ એની એ જ છે. લોકો અનાજ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે USના એક રિપાર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે.
આ પણ વાંચો
પાકિસ્તાન મીડિયા પર નિયંત્રણ રાખવા માંગે છે ચીન, અમેરિકન રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાન બાદ રશિયા પણ વર્ષ 2033 સુધીમાં બરબાદ થઈ જવાનો ઉલ્લેખ કરાયો છે. જેનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આ યુદ્ધમાં હવે યુક્રેને વળતો પ્રહાર કર્યો છે. ત્યારે આ યુદ્ધના કારણે રશિયાને પણ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે આગામી 10 વર્ષમાં રશિયા પણ બરબાદ થઈ જવાનો US રિપાર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો