દુનિયાભરમાં કોરોના વાયરસ સામેની લડતમાં મોટો ઝટકો, ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિનના ટ્રાયલ પર રોક

દુનિયાભરમાં કોરોના વાયરસ સામેની લડતમાં મોટો ઝટકો, ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિનના ટ્રાયલ પર રોક

દુનિયાભરમાં કોરોના વાયરસ સામેની લડતમાં મોટો ઝટકો આવ્યો છે. ઓક્સફોર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિનના ટ્રાયલ પર રોક લગાવવામાં આવી છે. વેક્સિન લગાવવાથી એક વ્યક્તિને ખુબ મોટી આડ અસર થઈ છે. જના કારણે ઓક્સફોર્ડની AZD1222ના ત્રીજા અને ચોથી તબક્કાના ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો