વિશ્વના 70 દેશો ઉત્તર કોરીયાના તાનાશાહને આગ્રહ કર્યો કે તે પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઈલના પ્રોજેક્ટ બંધ કરે પણ ચીન તો તાનાશાહની આવી મદદ કરી રહ્યું છે

વિશ્વના 70 દેશો ઉત્તર કોરીયાના તાનાશાહને આગ્રહ કર્યો કે તે પરમાણુ અને બૈલેસ્ટિક મિસાઈલના પ્રોજેક્ટ બંધ કરે પણ ચીન તો તાનાશાહની આવી મદદ કરી રહ્યું છે
North Korean leader Kim Jong Un watches the launch of a Hwasong-12 missile in this undated photo released by North Korea's Korean Central News Agency (KCNA) on September 16, 2017. KCNA via REUTERS/File Photo ATTENTION EDITORS - THIS PICTURE WAS PROVIDED BY A THIRD PARTY. REUTERS IS UNABLE TO INDEPENDENTLY VERIFY THE AUTHENTICITY, CONTENT, LOCATION OR DATE OF THIS IMAGE. NO THIRD PARTY SALES. SOUTH KOREA OUT. SEARCH "POY GLOBAL" FOR THIS STORY. SEARCH "REUTERS POY" FOR ALL BEST OF 2017 PACKAGES. TPX IMAGES OF THE DAY

વિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ કર્યો કે વૈશ્વિક શાંતિ માટે તે પરમાણુ હથિયાર, બૈલેસ્ટિક મિસાઇલ અને તેને સંબધિત કાર્યક્રમને બંધ કરવા જોઇએ આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે વિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ […]

Kunjan Shukal

| Edited By: TV9 Webdesk12

May 11, 2019 | 12:00 PM

વિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ કર્યો કે વૈશ્વિક શાંતિ માટે તે પરમાણુ હથિયાર, બૈલેસ્ટિક મિસાઇલ અને તેને સંબધિત કાર્યક્રમને બંધ કરવા જોઇએ

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

વિશ્વના 70 દેશોએ ઉત્તર કોરિયાને આગ્રહ કર્યો કે વૈશ્વિક શાંતિ માટે તે પરમાણુ હથિયાર, બૈલેસ્ટિક મિસાઇલ અને તેને સંબધિત કાર્યક્રમને બંધ કરવા જોઇએ આ અંગેનો પ્રસ્તાવ ફ્રાંસે તૈયાર કર્યો છે જેને અમેરિકા, દક્ષિણ કોરિયાની સાથે એશિયા, લેટીન અમેરિકા અને યૂરોપના દેશોએ સમર્થન આપ્યું છે. સામે પક્ષે રશિયા અને ચીન ઉત્તર કોરિયાનું સમર્થન કરે છે તેથી તેઓએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર નથી કર્યા.

પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનારા દેશોએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર અને બૈલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાને લઇને મોટો ખતરો પેદા થઇ શકે છે. ઉત્તર કોરિયાએ 10 મેના રોજ ટૂંકા અંતરની બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati