નેપાળના સિંધુપાલચૌકની 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત

નેપાળની એક 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત થયા છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ છે. સિંધુપાલચૌકમાં રવિવાર ગોજારો દિવસ બન્યો છે. 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર તરફ પરત ફરી રહી હતી. જેમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જો કે, બસ દુર્ઘટના બાદ સ્થાનિકોએ રાહત કામગીરી શરૂ […]

નેપાળના સિંધુપાલચૌકની 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 10:47 AM

નેપાળની એક 100 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 14 મુસાફરના મોત થયા છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ છે. સિંધુપાલચૌકમાં રવિવાર ગોજારો દિવસ બન્યો છે. 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર તરફ પરત ફરી રહી હતી. જેમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જો કે, બસ દુર્ઘટના બાદ સ્થાનિકોએ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.

Image

આ પણ વાંચોઃ નેહરૂ પરિવાર અંગે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

નેપાળ પોલીસના પ્રમાણે, ગત 10 વર્ષોમાં રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામનારનો આંકડો 22 હજારને પાર કરી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોમાં ખરાબ રસ્તાઓ અને ખરાબ મુસાફરી વાહનોના કારણે રોડ એક્સિડેન્ટ વધી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">