Celebrity Fitness : જુઓ એશા ગુપ્તા આ યુનિક એક્સરસાઈઝની મદદથી રહે છે ફિટ એન્ડ સ્લીમ

આ વર્કઆઉટ (Workout ) વીડિયોમાં એશા અને નમ્રતા કેડિલેક રિફોર્મર સાથે તેમની વર્કઆઉટ રૂટીન શરૂ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં નમ્રતા અને એશા કેડિલેક પર ઘૂંટણિયે પડીને એક્સરસાઇઝ કરી રહ્યાં છે.

Celebrity Fitness : જુઓ એશા ગુપ્તા આ યુનિક એક્સરસાઈઝની મદદથી રહે છે ફિટ એન્ડ સ્લીમ
Esha Gupta fitness secret (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:51 AM

બોલિવૂડની (Bollywood ) સુંદર અભિનેત્રી એશા ગુપ્તાનો(Esha Gupta ) ફિટનેસ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. એશા ગુપ્તા તેની ફિટનેસ(Fitness ) અને વર્કઆઉટ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે અને તે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા જોઈ શકાય છે કે તે પોતાને ફિટ રાખવા માટે કેટલી મહેનત કરે છે. તેની સ્વસ્થ ત્વચા અને ફિટ બોડી વિશે પ્રખ્યાત એશા ગુપ્તાનો એક વીડિયો છે. આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એશા ગુપ્તા Pilates વર્કઆઉટ સેશન ખૂબ જ સારી રીતે કરી રહી છે.

જુઓ કેવી રીતે એશા ગુપ્તા Pilates એક્સરસાઇઝની મદદથી પોતાને ફિટ બનાવી રહી છે

એશા ગુપ્તાની ટ્રેનર નમ્રતા પુરોહિત છે, જે સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને પૂજા હેગડે જેવી ફિટનેસ માટે બોલિવૂડમાં ગંભીર અભિનેત્રીઓની પણ ટ્રેનર છે. નમ્રતાએ એશા ગુપ્તાનો આ વીડિયો શેર કર્યો છે જેમાં એશા પિલેટ્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે પ્રોપ બોલની મદદથી કસરત કરતી જોવા મળી હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
View this post on Instagram

A post shared by Namrata Purohit (@namratapurohit)

આ વર્કઆઉટ વીડિયોમાં એશા અને નમ્રતા કેડિલેક રિફોર્મર સાથે તેમની વર્કઆઉટ રૂટીન શરૂ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં નમ્રતા અને એશા કેડિલેક પર ઘૂંટણિયે પડીને એક્સરસાઇઝ કરી રહ્યાં છે અને એક બોલનો પણ પ્રોપ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. કસરત કરતી વખતે, બોલને હવામાં ઉછાળીને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, જે કસરતને વધુ અસરકારક બનાવી શકે છે.

Pilates કસરતના ફાયદા શું છે?

  1. Pilates કસરત ( Pilates Benefits ) શરીરની લવચીકતા વધારે છે.
  2. આ ખભાને આરામ આપે છે, પીઠ અને ગરદનના સ્નાયુઓમાં તણાવ ઘટાડે છે.
  3. કોર સાથે સંકળાયેલ સ્નાયુઓ મજબૂત બને છે અને ટોન અપ થાય છે.
  4. પેટ, હિપ્સ અને કમરના સ્નાયુઓ પર પણ તેની સારી અસર પડે છે.

આ પણ વાંચો :

Eyes care Tips: આંખોની રોશની ગુમાવવા પાછળ હોઈ શકે છે આ 3 મહત્વપૂર્ણ કારણ

Fitness: આ ઉનાળામાં પણ આળસ છોડી ફિટ રહેવા પરસેવો પાડી રહ્યા છે મિલિન્દ સોમન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">