બજારમાંથી ખરીદેલું ઘી અસલી છે કે નકલી? આ સરળ પદ્ધતિઓથી ચેક કરો

ખોરાકનો સ્વાદ વધારવા ઘી (Ghee) નો ઉપયોગ થાય છે. સાથે જ ઘણા રોગોથી મુક્તિ મેળવવા માટે દવા તરીકે દેશી ઘી વપરાય છે. પરંતુ તેની અસર ત્યારે જ થાય છે જો તે ઘી શુદ્ધ હોય.

બજારમાંથી ખરીદેલું ઘી અસલી છે કે નકલી? આ સરળ પદ્ધતિઓથી ચેક કરો
ઘી અસલી છે કે નકલી?
Follow Us:
| Updated on: May 22, 2021 | 3:17 PM

ખોરાકનો સ્વાદ વધારવા ઘી (Ghee) નો ઉપયોગ થાય છે. સાથે જ ઘણા રોગોથી મુક્તિ મેળવવા માટે દવા તરીકે દેશી ઘી વપરાય છે. પરંતુ તેની અસર ત્યારે જ થાય છે જો તે ઘી શુદ્ધ હોય. બજારમાં મળતું ઘી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે આ સરળ ટીપ્સ (Tips) અને ટ્રીક (Trick) ના ઉપયોગથી જાણી શકાય છે.

ઘીને ઉકાળીને ચેક કરો

બજારમાંથી ખરીદેલા ઘીમાંથી ચારથી પાંચ ચમચી ઘી લો અને તેને વાસણમાં નાખીને ઉકાળો. ત્યારબાદ ઘીના આ વાસણને 24 કલાક સુધી અલગ રાખો. જો 24 કલાક પછી પણ ઘી દાણાદાર રહે અને તેમાં સુગંધ આવે તો ઘી અસલી છે. જો ઘીમાં આ બંને ગુણધર્મ ના હોય તો સમજો કે આ ઘી નકલી હોઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મીઠાના ઉપયોગ દ્વારા ચકાસો

ઘી અસલી છે કે નકલી તેની ચકાસણી માટે તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એક વાસણમાં બે ચમચી ઘી, 1/2 ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ લો. આ બધાને મિક્ષ કરી અને તૈયાર મિશ્રણને 20 મિનિટ માટે અલગ રાખો. 20 મિનિટ બાદ તે ઘીનો રંગ તપાસો. જો ઘીનો રંગ ના રહે, તો ઘી અસલી છે. પરંતુ જો ઘી લાલ દેખાય છે કે અન્ય કોઈ રંગનું દેખાય છે, તો સમજી લો ઘી નકલી હોઈ શકે છે.

પાણીના ઉપયોગથી ચકાસણી

પાણીનો ઉપયોગ કરીને ઘી અસલી છે કે નકલી તે સરળતાથી જાણી શકાય છે. આ માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો અને એક ચમચી ઘી નાખો. જો ઘી પાણી પર તરતું જોવા મળે તો તમે સમજી લો કે ઘી અસલી છે. જો ઘી પાણીની નીચેના ભાગે સ્થિર થાય તો ઘી નકલી હોઈ શકે છે.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">