સામાન્ય ખાંસી ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં કરી લો આ ઘરગથ્થુ ઉપચાર

બદલાતા મોસમ અને ખાણીપીણીનાં કારણે કોઈને પણ ખાંસીની સમસ્યા થઈ શકે છે. જોકે ખાંસીની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે પણ સમયસર તેનો ઈલાજ ન કરાવીએ તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે. અને એટલા માટે જ જો જરા સરખી પણ સામાન્ય ખાંસી આવે તો તેનો ઈલાજ તાત્કાલિક કરી લેવો જોઈએ. ખાંસીના કારણો : […]

સામાન્ય ખાંસી ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં કરી લો આ ઘરગથ્થુ ઉપચાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 3:19 PM

બદલાતા મોસમ અને ખાણીપીણીનાં કારણે કોઈને પણ ખાંસીની સમસ્યા થઈ શકે છે. જોકે ખાંસીની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે પણ સમયસર તેનો ઈલાજ ન કરાવીએ તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે. અને એટલા માટે જ જો જરા સરખી પણ સામાન્ય ખાંસી આવે તો તેનો ઈલાજ તાત્કાલિક કરી લેવો જોઈએ.

ખાંસીના કારણો : એલર્જી, ટ્યુબરક્યુલોસીસ, ધૂળ માટી કે પ્રદુષણ, અસ્થમા, ન્યુમોનિયા, ટોન્સિલ, ધુમ્રપાન, ઠંડી વસ્તુનું સેવન.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સામાન્ય લક્ષણો : ગળામાં ખારાશ થવી, ગળામાં દુઃખવું, તાવ આવવો, માથામાં દુઃખાવો, થાક લાગવો, છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, નાક બંધ થવું, ઉલટી આવવી, ખાવાની ઈચ્છા ન થવી.

ઘરગથ્થુ ઈલાજ : 1). બે ચમચી મધમાં એક ચમચી લીંબુ કે આદુનો રસ ભેળવીને દિવસમાં બે ત્રણ વાર પીવાથી રાહત મળે છે.

2). પાણીમાં ત્રણ ચમચી આદુના નાના ટુકડા અને એક ચમચી સૂકો પુદીનો નાંખીને ઉકાળો, પછી તેમાં મધ નાંખીને મિશ્રણ કરો. તેને રોજ એક ચમચી પીવાથી રાહત મળે છે.

3). એક કપ ગરમ પાણીમાં એક ચમચી કાળી મરી પાઉડર અને બે ચમચી મધ ભેળવો અને તેને રોજ એક કે બે વાર પીઓ.

4). દૂધમાં હલદી પાઉડર ભેળવીને દિવસમાં અથવા રાત્રે તેનું સેવન કરો.

5). ગોળમાં અડધા કાંદાના નાના ટુકડા મિક્ષ કરીને ખાવાથી રાહત મળે છે.

–આ ઉપરાંત મીઠાના પાણીના કોગળા કરી શકાય છે. –વરાળ લઈ શકાય છે.

આ પણ વાંચોઃ“O” બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ તરફ મચ્છર ચુંબકની જેમ આકર્ષાય છે, જાણો કેમ ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">