વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું, વાપીમાં 11.48 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણમાં વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ રીતસર ધમરોળ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વાપીમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ વરસ્યો છે, તો પારડીમાં 9.56 ઈંચ વરસાદ અને વલસાડમાં 5.64 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ ધરમપુરમાં 4.64 ઈંચ, કપરાડામાં 2.6 ઈંચ તો ઉમરગામમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને […]

વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું, વાપીમાં 11.48 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 6:52 AM

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણમાં વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ રીતસર ધમરોળ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વાપીમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ વરસ્યો છે, તો પારડીમાં 9.56 ઈંચ વરસાદ અને વલસાડમાં 5.64 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ ધરમપુરમાં 4.64 ઈંચ, કપરાડામાં 2.6 ઈંચ તો ઉમરગામમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં અત્યાર સુધીમાં પડ્યો 103.02% વરસાદ, જળ સંકટ થયું દૂર, પાણીની નહી પડે તકલીફ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">