મહેસાણાના સુદાસણા ગામમાં તીડનો આતંક! ખેડૂતો થાળી વેલણ લઈને તીડ ભગાડવા બન્યા મજબુર, જુઓ VIDEO
મહેસાણામાં તીડનો આતંક વધ્યો છે. સતલાસણાના સુદાસણા ગામમાં તીડનો ત્રાસ વધ્યો છે તો ઉમરી, તાલેગઢ, મોટી ભાલુ સહિતના વિસ્તારમાં તીડનો આતંક જોવા મળ્યો છે. ખેડૂતોને પણ થાળી વેલણ લઈને પણ તીડને ભગાડવા મજબુર બન્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]
મહેસાણામાં તીડનો આતંક વધ્યો છે. સતલાસણાના સુદાસણા ગામમાં તીડનો ત્રાસ વધ્યો છે તો ઉમરી, તાલેગઢ, મોટી ભાલુ સહિતના વિસ્તારમાં તીડનો આતંક જોવા મળ્યો છે. ખેડૂતોને પણ થાળી વેલણ લઈને પણ તીડને ભગાડવા મજબુર બન્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમરેલીમાં સિંહ બન્યો માનવભક્ષી! સિંહે મજૂરને ફાડી ખાતા લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ VIDEO