સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે. બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો. Web Stories View more ઉનાળા […]

સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 3:06 PM

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે.

બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઘઉંનો સૌથી વધુ ભાવ દાહોદના એપીએમસી માર્કેટમાં બોલાયો હતો દાહોદ એપીએમસી ખાતે ઘઉનો ભાવ, 1700થી1925 સુધીનો બોલાયો હતો.

જુવારનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં 4140 સુધી બોલાયો હતો.

કપાસનો સૌથી વધુ ભાવ સુરેન્દ્રનગરના હળવદમાં બોલાયો હતો. સુરેન્દ્રનગરના હળવદ માર્કેટમાં કપાસનો ભાવ 3255થી 5105 સુધીનો રહ્યો હતો.

મગફળીનો સૌથી વધુ ભાવ, અમરેલીના સાવરકુંડલામાં 2560થી 5170 સુધીનો રહ્યો હતો.

આ પણ વાંચોઃરાજયમાં આગામી બે દિવસ વરસાદની શકયતા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">