AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : બોરી તળાવ રીજ્યુવિનેશન કરવાના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર, કરોડો રુપિયાનું ટેન્ડર આ તારીખ સુધીમાં ભરવાનું રહેશે

Tender News : બોરી તળાવ રીજ્યુવિનેશન કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : બોરી તળાવ રીજ્યુવિનેશન કરવાના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર, કરોડો રુપિયાનું ટેન્ડર આ તારીખ સુધીમાં ભરવાનું રહેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 12:52 PM
Share

બોરી તળાવ રીજ્યુવિનેશન કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવો મગાવવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં વાપી નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા અનુભવી કાર્યની ઇચ્છા ધરાવનાર ઠેકેદારો પાસેથી ભાવ મગાવવામાં આવ્યુ છે. ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે.

આ પણ વાંચો-Tender Today : ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર

વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં બોરી તળાવ રીજ્યુવિનેશન કરવાના કામ માટે ( 5 વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે) ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડર ઓનલાઇન ડાઉનલોડ શરુ કરવાની તારીખ 4 મે 2023 છે. તો ટેન્ડર ડાઉનલોડ તથા અપલોડ કરવાની છેલ્લી તારીખ 11 મે 2023 છે. ટેકનીકલ બીડ તથા ટેન્ડ ફી, બાનાની રકમ અને અન્ય દસ્તાવેજો માત્ર રજીસ્ટર પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટથી રજુ કરવાની છેલ્લી તારીખ 17 મે 2023 સાંજે 5 કલાક સુધીની છે.

આ ટેન્ડ ખોલવાની સંભવિત તારીખ 19 જુન 2023 બપોરે 12.39 કલાકની છે. તો આ ટેન્ડર અંગેની વધુ માહિતી વેબસાઇટ https://www.nprocure.com પરથી મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો… 

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">