Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Tender News : વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

Tender Today : કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 2:07 PM

વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલી કરજણ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની અમૃત 2.0 SWAP-1 યોજના હેઠળ અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV ઇન્સ્ટોલેશનના સામાન સપ્લાય કરવાના કામનું ટેન્ડર

Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?
Divorce Process : કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?
એક માત્ર દેશ જે રમઝાન મહિનામાં નથી રાખતો રોઝા ? જાણો કારણ
કરોડોના માલિક ઈરફાન પઠાણને BCCI કેટલું પેન્શન આપે છે?
ભારતના 10 સૌથી અમીર શહેરોમાં છે ગુજરાતનું આ શહેર, જુઓ List
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર

આ ટેન્ડરની અંદાજીત રકમ 99,83,928 રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 99,840 રુપિયા છે. ટેન્ડરની ફી 2400 રુપિયા છે. તો ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 1 જૂન 2023થી 15 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 23 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડરની શ્રેણી D કલાસ અને તેની ઉપરની છે.

ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે. તેમજ ઓનલાઇન http://www.nprocure.com વેબસાઇટ ઉપર ટેન્ડર ભરવાના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">