AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV ઇન્સ્ટોલેશનના સામાન સપ્લાય કરવાના કામનું ટેન્ડર

આ કામમાં રસ ધરાવતા અનુભવી અને કાર્યક્ષમ ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. ટેન્ડરની અંદાજીત રકમ 11,50,000 રુપિયા છે.

Tender Today : ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV ઇન્સ્ટોલેશનના સામાન સપ્લાય કરવાના કામનું ટેન્ડર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 1:05 PM
Share

Anand : આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં (Vallabh Vidyanagar) આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી હસ્તકના ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરીના ભાગરૂપે જરુરી સામાન સપ્લાય તથા ઇન્સ્ટોલેશન માટે ભાવ મગાવવામાં આવ્યા છે.

આ કામમાં રસ ધરાવતા અનુભવી અને કાર્યક્ષમ ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. ટેન્ડરની અંદાજીત રકમ 11,50,000 રુપિયા છે. ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 23 જૂન 2023 બપોરે 3 કલાક સુધીની છે. ફિજિકલ ડોક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2023 બપોરે 3 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 28 જૂન 2023 બપોરે 3 કલાકની છે.

આ અંગે ટેન્ડર ડોક્યુમેન્ટ www.nprocure.com વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. તથા અન્ય વિગતો પણ ઉપર જણાવેલી વેબસાઇટ પરથી મેળવી શકાશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">