ખેડૂતોની સરકાર સામે નારાજગી! સહાયની ઓનલાઇન નોંધણીમાં નથી આવતા ગામોના નામ, જુઓ VIDEO
આકાશી આફત બાદ ખેડૂતો સહાયની આશાએ બેઠા છે ત્યારે વડોદરાના શહેરી વિસ્તારના ગ્રામ્ય ખેડૂતોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની ઓનલાઇન નોંધણીમાં શેહરી ગામોના નામ ન આવતા ફોર્મ કેવી રીતે ભરલા તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધણીમાં આવતી અડચણોથી ખેડૂતો ચિંતામાં છે. બીજી તરફ નોંધણીનો સમયગાળો પર પૂર્ણતાના આરે હોવાથી સહાયની રકમ […]
આકાશી આફત બાદ ખેડૂતો સહાયની આશાએ બેઠા છે ત્યારે વડોદરાના શહેરી વિસ્તારના ગ્રામ્ય ખેડૂતોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની ઓનલાઇન નોંધણીમાં શેહરી ગામોના નામ ન આવતા ફોર્મ કેવી રીતે ભરલા તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધણીમાં આવતી અડચણોથી ખેડૂતો ચિંતામાં છે. બીજી તરફ નોંધણીનો સમયગાળો પર પૂર્ણતાના આરે હોવાથી સહાયની રકમ ક્યારે અને કેવી રીતે મળશે તે પ્રશ્ન ખેડૂતોને થઈ રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય