Vadodara: ડભોઈના સાઠોદ ગામે મોટા ઉપાડે શરૂ થયેલું કોવિડ સેન્ટર સુવિધાઓના અભાવે થયું બંધ

ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આશરે છેલ્લા એપ્રિલ માસમાં 35 ઉપરાંત કોરોના પોઝિટીવ દર્દીઓ એકટીવ હોય પ્રાથમિક શાળા ખાતે કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું પણ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીની સાર સંભાળ માટે કોઈ હાજર રહેતું ન હતું.

Rahul Vegda
| Edited By: | Updated on: May 07, 2021 | 12:08 AM

ડભોઈ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ડભોઈ તાલુકામાં 4 ગામોમાં હોમ કોવિડ કેર સેન્ટરો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેમાં ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આશરે છેલ્લા એપ્રિલ માસમાં 35 ઉપરાંત કોરોના પોઝિટીવ દર્દીઓ એકટીવ હોય પ્રાથમિક શાળા ખાતે કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું પણ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીની સાર સંભાળ માટે કોઈ હાજર રહેતું ન હતું.

આ સેન્ટર ખાતે બે દર્દીઓ પ્રથમ દિવસે એડમિડ થયા હતા. જેમાં એક દર્દીને મોટા ફોફડીયા ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો એક માત્ર મહિલા દર્દી રહેતા સતત્ત 3 દિવસ સુધી કોઈ સારવાર ન મળતા દર્દી પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઈન થવા જતાં રહ્યા હતા અને કોવિડ કેર સેન્ટરને તાળાં વાગ્યા છે.

ડભોઈ તાલુકાનું સાઠોદ ગામ હાલ કોરોના મહામારીમાં સપડાયું છે, છેલ્લા એપ્રિલ માસમાં આશરે 35 ઉપરાંત કોરોનાના દર્દીઓ આ ગામમાં મળી આવ્યા છે. સરકારના નવા અભિગમ અંતર્ગત મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામે ગામ કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જે દર્દી ઘરે સારવાર લઈ ન શકે અને હોમ આઈસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવતા હોય છે.

ત્યારે સાઠોદ ગામે કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મૂકાતા બે દર્દીઓ આઈસોલેટ થયા હતા. જેમાં એક દર્દીની તબિયત સારી ન હોય તેને મોટા ફોફળીયા ગામે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક દર્દી એકલા સાઠોદ ગામની પ્રાથમિક શાળા ખાતે ખૂલેલ કોવિડ કેર સેન્ટરમાં એડમિડ હતા પણ દર્દીના પરિવારજનોનું કહેવું છે કે ત્રણ દિવસથી આઈસોલેટ છે પણ કોઈ સહાય કે સારવાર માટે તબીબ આવતા નથી.

તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈ સવલત ઊભી કરવામાં આવી નથી, જેથી અહીં એકલા રહેવા કરતાં અમો ઘરે હોમ આઈસોલેટ થઈ કોરોના સામે લડત લડીશું કહી પોતાનો સામાન લઈ ઘરે જવા રવાના થયા હતા.

આ પણ વાંચો : Good News: રશિયાએ સિંગલ-ડોઝ Sputnik Light કોવિડ વેક્સિનને આપી મંજૂરી, જાણો કેટલી અસરકારક

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">