સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 3 દિવસમાં 2 મહિલાના મોત, જુઓ VIDEO

સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 2 મહિલાના મોત થતા હાહાકાર મચી ગયો છે. લીંબડી તાલુકાના જામડી ગામમાં 2 મહિલા મોતને ભેટી છે. આ બંને મહિલા બિમાર હતી. એક મહિલા સુરેન્દ્રનગર અને બીજી મહિલા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક જ ગામમાં બે-બે મહિલાના મોતથી મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં આરોગ્ય વિભાગની […]

સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 3 દિવસમાં 2 મહિલાના મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 11:42 AM

સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 2 મહિલાના મોત થતા હાહાકાર મચી ગયો છે. લીંબડી તાલુકાના જામડી ગામમાં 2 મહિલા મોતને ભેટી છે. આ બંને મહિલા બિમાર હતી. એક મહિલા સુરેન્દ્રનગર અને બીજી મહિલા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક જ ગામમાં બે-બે મહિલાના મોતથી મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ગામમાં ગંદકી અને સફાઈ ન થતી હોવાથી રોગચાળો વકર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">