અમદાવાદ: પેટ્રોલપંપ માલિકની અનોખી સેવા, કોરોના વોરિયર્સને ઓછા દરે મળશે પેટ્રોલ-ડીઝલ

કોરોના સામેના યુદ્ધમાં ચડેલા સેવાકર્મચારીઓના આદર અને સન્માન માટે મણીનગર અને નારોલ વિસ્તારના એક પેટ્રોલપંપ માલિકે અનોખી સેવા શરૂ કરી છે. કોરોના કાબૂમાં ના આવે ત્યાં સુધી ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, પોલીસ, સફાઈકર્મીઓને બજાર ભાવ કરતાં 2 રૂપિયા ઓછાના દરે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે.   Web Stories View more […]

અમદાવાદ: પેટ્રોલપંપ માલિકની અનોખી સેવા, કોરોના વોરિયર્સને ઓછા દરે મળશે પેટ્રોલ-ડીઝલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:12 PM

કોરોના સામેના યુદ્ધમાં ચડેલા સેવાકર્મચારીઓના આદર અને સન્માન માટે મણીનગર અને નારોલ વિસ્તારના એક પેટ્રોલપંપ માલિકે અનોખી સેવા શરૂ કરી છે. કોરોના કાબૂમાં ના આવે ત્યાં સુધી ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, પોલીસ, સફાઈકર્મીઓને બજાર ભાવ કરતાં 2 રૂપિયા ઓછાના દરે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">