સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 13 પર પહોંચ્યો

|

Sep 29, 2020 | 9:31 AM

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કોરોના વાઈરસના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક કેસ અને નાના સખપર ગામમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે તમામ ત્રણેય દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્યારે જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.   Web Stories […]

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 13 પર પહોંચ્યો

Follow us on

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કોરોના વાઈરસના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક કેસ અને નાના સખપર ગામમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે તમામ ત્રણેય દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્યારે જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.

 

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:05 am, Wed, 20 May 20

Next Article