Surat : ઈઝરાયલ-હમાસ વચ્ચેનો તણાવ હીરા ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બનવાનો ભય, શું રત્ન કલાકારોની રોજગારી પર પણ અસર પડશે?

Surat : સુરતના હીરા ઉદ્યોગ(Surat Diamond industry) અને રત્ન કલાકારો માટે માઠાં સમાચાર આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (The Gem & Jewellery Export Promotion Council - GJEPC) એ  ઇઝરાયેલ-હમાસના વધતા તણાવ(Israel-Hamas War)   કારોબાર પર અસર પડવાની  ચિંતા વ્યક્ત કરી છે.

Surat : ઈઝરાયલ-હમાસ વચ્ચેનો તણાવ હીરા ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બનવાનો ભય, શું રત્ન કલાકારોની રોજગારી પર પણ અસર પડશે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 9:17 AM

Surat : સુરતના હીરા ઉદ્યોગ(Surat Diamond industry) અને રત્ન કલાકારો માટે માઠાં સમાચાર આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (The Gem & Jewellery Export Promotion Council – GJEPC) એ  ઈઝરાયલ-હમાસના વધતા તણાવ(Israel-Hamas War)   કારોબાર પર અસર પડવાની  ચિંતા વ્યક્ત કરી છે.

ઇઝરાયેલમાં ભારતના gem and jewellery નું મોટું ખરીદાર છે 

નોંધીય છે કે કે ઈઝરાયલમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ(India’s gem and jewellery exports to Israel) અગાઉના નાણાકીય વર્ષમાં 120  કરોડ ડોલરને વટાવી ગઈ હતી.

શેરબજાર પર બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી ! 2025 માટે કહી મોટી વાત
શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી, જેમાં તમને મળશે 1 કરોડ રૂપિયા
શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ
શિયાળામાં લોહી અને કેલ્શિયમની સમસ્યા થશે દૂર, બે મહિના ખાઓ આ વસ્તુ, જુઓ Video
મરી, હળદર અને આદુથી બનેલુ જાદુઈ ડ્રિંક પીવાથી શરીરની આ મોટી સમસ્યા થશે દૂર
Pushpa 2ના આઈટમ સોંગમાં તડકો લગાવશે શ્રી લીલા, જુઓ ફોટો

વૈશ્વિક સ્તરે 90% રફ હીરાને કાપવા અને પોલિશ કરવાના કામ સાથે જોડાયેલા લગભગ 20 લાખ લોકોને રોજગારી આપતા ભારતમાં માંગમાં ઘટાડો થવાને કારણે અભૂતપૂર્વ કટોકટી નજરે પડી રહી છે જેના કારણે વેપારી સંસ્થાઓએ સભ્યોને રફ સ્ટોનની આયાત બે મહિના માટે રોકવા માટે કહ્યું છે.

ઈઝરાયલએ શનિવારે સવારે તેના દક્ષિણ ભાગોમાં ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસ દ્વારા આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ હુમલાનો સામનો કર્યો હતો.

નિકાસમાં 30% નો ઘટાડો થયો છે

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નિકાસમાં વાર્ષિક ધોરણે 30.27%નો ઘટાડો જોવા મળ્યો છે જે ઓછામાં ઓછા અડધા દાયકામાં સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, ચીન અને યુએસ જેવા મુખ્ય બજારોની માંગમાં ઘટાડો થયો છે.

“ભારતે 2022-23 ના નાણાકીય વર્ષ દરમિયાન 1279.76 મિલિયન ડોલરની રકમની ઇઝરાયેલમાં રત્ન અને ઝવેરાતની નોંધપાત્ર નિકાસ કરી છે. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઇઝરાયેલ એક ખૂબ જ મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હોવાથી $1782.80 મિલિયનના રફ હીરાની નિકાસ પણ કરે છે.

ફેસ્ટિવલ સીઝન પહેલા ઇઝરાયલ-હમાસ તણાવ વેપારને કમરતોડ ફટકો મારશે

શાહે પ્રાથમિક પુન: નિકાસ બજાર તરીકે ઇઝરાયલની ભૂમિકા પર ભાર મૂક્યો અને ચાલુ સંઘર્ષને “ગંભીર” ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અસરનું નિર્ણાયક મૂલ્યાંકન અકાળ છે, અને “અમે નિયમિત વ્યવહારમાં અત્યાર સુધી કોઈ વિક્ષેપ જોયો નથી.”

જ્યારે તહેવારોની સિઝન પહેલા માંગમાં સામાન્ય રીતે વધારો થાય છે ત્યારે આ વર્ષે અપવાદ હોવાનું જણાય છે. ઇઝરાયલ-હમાસ તણાવ વેપારની મુશ્કેલી વચ્ચે પડતા પાર પાટુ મારે તેવો ભય છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
ભાવનગર: નિષ્ઠુર જનેતાએ માસૂમ બાળકી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર- Video
ભાવનગર: નિષ્ઠુર જનેતાએ માસૂમ બાળકી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર- Video
ઈકોઝોન મુદ્દે વિરોધ યથાવત,ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજી આપ્યુ આવેદન
ઈકોઝોન મુદ્દે વિરોધ યથાવત,ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજી આપ્યુ આવેદન
કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે
કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">