Surat: સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ

સુરતના (Surat) વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં વરાછા પોલીસે દરોડા પાડયા હતા. પોલીસને માહિતી મળી હતી કે તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો કુટણખાનું ચલાવવામાં આવે છે.

Surat: સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ
સુરત પોલીસે સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપ્યુ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 09, 2023 | 6:00 PM

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દેવી વ્યાપારનો ધંધો કરનાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે. બોમ્બે માર્કેટ નજીક સ્પાની આડમાં દેહે વ્યાપારનો ધંધો ચલાવનાર કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં વરાછા પોલીસે દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ લલનાઓ, દસ જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 17,650 અને 12 મોબાઈલ જપ્ત કરાયા હતા. પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

સુરતના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં વરાછા પોલીસે દરોડા પાડયા હતા. પોલીસને માહિતી મળી હતી કે, તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો કુટણખાનું ચલાવવામાં આવે છે. જે માહિતીને આધારે વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા હતા. વરાછા પોલીસને મળેલી માહિતીના આધારે બોમ્બે માર્કેટ પાસેની તાપ્તી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ જેટલી લલનાઓ એક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલકની અને ત્યાં આવેલા દસ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધ્યો

વરાછા પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કર્યા બાદ 16થી વધુની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ સામે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બીજી તરફ સુરતના ડિંડોલીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું અને આરોપીએ અગાઉ પણ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આરોપીએ CNG પંપ પાસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">