SURAT : રૂપાણી સરકારના પાંચ વર્ષ, રાજ્યસ્તરના રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનુબંધમ્ રોજગાર પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો. અનુબંધમ્ રોજગાર પોર્ટલ રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે ડિજિટલ પહેલથી રોજગારી મેળવવાનો સુદ્રઢ સેતુ બની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 3:34 PM

SURAT : રાજ્યની વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીમાં આજે 6 ઓગષ્ટે છઠ્ઠા દિવસે સુરત સહીત રાજ્યભરમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી . સુરતમાં મુખ્યપ્રધાન રૂપાણીના મુખ્ય અતિથી સ્થાને તેમજ રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.

કૉરોનાના કપરાકાળમાં પણ સામાન્ય વહીવટ વિભાગ , શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોમાં શિક્ષણ સહાયક , નર્સ જેવા વિવિધ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમજ બોર્ડ – કોર્પોરેશનો તથા ખાનગી ક્ષેત્રોમાં આપી મહત્તમ રોજગારી પસંદગી પામેલા અંદાજે 60 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યાં. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાનાં કુલ 52 સ્થળોએ મેગા જોબફેર અને નિમણૂકપત્રોના વિતરણ અંગેના કાર્યક્રમો યોજાયા.

આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનુબંધમ્ રોજગાર પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો. અનુબંધમ્ રોજગાર પોર્ટલ રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે ડિજિટલ પહેલથી રોજગારી મેળવવાનો સુદ્રઢ સેતુ બની રહેશે.

આ પણ વાંચો : Khel Ratna Award : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">