Surat: રાત્રે સ્ટ્રોંગ રૂમમાંથી ચૂંટણી અધિકારીઓ EVMની પેટીઓ બદલવાનો BSPનો આક્ષેપ

Surat: મનપાની ચૂંટણીમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ EVMને લઈને વિવાદ યથાવત્ છે. બહુજન સમાજ પાર્ટીએ વોર્ડ નંબર-29માં મોડી રાત્રે EVMની પેટીઓની અદલાબદલી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 22, 2021 | 9:59 PM

Surat: મનપાની ચૂંટણીમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ EVMને લઈને વિવાદ યથાવત્ છે. બહુજન સમાજ પાર્ટીએ વોર્ડ નંબર-29માં મોડી રાત્રે EVMની પેટીઓની અદલાબદલી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. BSPએ આ અંગે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં રાત્રે 2:30 વાગ્યે ચૂંટણી અધિકારીઓ સ્ટોર રૂમમાંથી પેટીઓ બદલતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે BSPએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માગ કરી છે.

 

 

આ પણ વાંચો: દક્ષિણ ભારતમાંથી CONGRESSનો સફાયો, હવે દેશમાં માત્ર ત્રણ રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">