એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની સગીરા પર એસીડ એટેકની ધમકી, પોલીસે શોધીને સીધો દોર કર્યો

સુરતના (Surat) સિંગણપોરમાં 15 વર્ષિય સગીરા અને તેની માતાને મોબાઇલમાં ગાળો આપી તેમજ એસીડ એટેકની ધમકી આપનાર યુવકની સિંગણપોર પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની સગીરા પર એસીડ એટેકની ધમકી, પોલીસે શોધીને સીધો દોર કર્યો
Surat Police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 02, 2022 | 8:27 AM

Surat News :  સુરત શહેરમાં (Surat City) અસામાજીક તત્વો બેફામ બની રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે.એક તરફી પ્રેમમાં યુવકો પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે સાથે સામેની વ્યક્તિને પણ જીવને જોખમમાં મુકતા અચકાતા નથી.કંઈક આવી જ એક ઘટના સુરતના સિંગણપોર વિસ્તારમાંથી(Singanpore area) સામે આવી છે.

સગીરાની માતાએ ઠપકો આપતા યુવકે આપી ધમકી

માહિતી મુજબ સુરત શાહવર્ણ સિંગણપોરમાં(Singanpore)  રહેતી 39 વર્ષિય મહિલા અને તેની 15 વર્ષિય સગીર પુત્રીની પાડોશમાં જ રહેતા કેતન રોહિદાસ કુવાર નામના યુવકે છેડતી કરી હતી.બાદમાં માતા દ્વારા છેડતી બાબતે પડોશમાં રહેતા હોવાથી માત્ર પહેલા ઠપકો આપ્યો હતો અને કેતન 39 વર્ષનો હતો છતાં પણ તે 15 વર્ષિય સગીરા ઉપર દાનત બગાડતો હતો અને વારંવાર હેરાન કરતો હતો. સગીરાએ આ બાબતે તેની માતાને જાણ કરતા માતાએ કેતનને અટકાવીને ઠપકો આપ્યો હતો અને બીજીવાર છેડતી નહીં કરવા જણાવ્યું હતું.આમ કરવા છતાં આ યુવક જાણે કંઈ માનવા તૈયાર ન  હોય તેમ આ દરમિયાન કેતને (Accused Keatn)સગીરાના ભાઇને ફોન કરીને તેની મા અને બહેનને ગાળો આપીને એસીડ છાંટી મારી નાખવાની ધમકી આપી હતી.

IPL 2024: ડી વિલિયર્સ અને ગેલ આ ટીમમાં જોડાયા, કરોડો રૂપિયાની કરશે કમાણી
જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?

આ ઉપરાંત કેતને સગીરાના ભાઇને વ્હોટ્સએપ કોલમાં કહ્યું કે, પોલીસમાં(Surat Police)  રિપોર્ટ કર કોઇ મારુ કંઈ બગાડી શકશે નહીં અને એવી જગ્યા ઉપર ઊભો છું ત્યાં પોલીસ શોધી શકશે નહી કહીને ગાળો આપી હતી. સગીરાની ઇચ્છા ન હોવા છતાં પણ તેની ફોન ઉપર હેરાન કરીને છેડતી કરાઇ હતી. આખરે યુવકથી કંટાળીને આ બાબતે સિંગણપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી. બાદમાં પોલીસે કેતન કુવારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
g clip-path="url(#clip0_868_265)">