સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર યુવાનને પડ્યું ભારે

સોશિયલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું છે તેનું એક ઉદાહરણ સુરતના કિસ્સા પરથી સમજી શકાય છે. પોતાના ફોલોઅર્સ વધારવા માટેનું ચક્કર એક યુવાનને ભારે પડી ગયું હતું. જ્યારે આ યુવકે ફોલોઅર્સ વધારવા માટે એક મહિલાના ફોટાનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અને તે મહિલાના નામ અને ફોટાનો અશ્લીલ રીતે ઉપયોગ શરૂ કર્યો. પોતાના ફોલોઅર્સ […]

સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર યુવાનને પડ્યું ભારે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 5:48 PM

સોશિયલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું છે તેનું એક ઉદાહરણ સુરતના કિસ્સા પરથી સમજી શકાય છે. પોતાના ફોલોઅર્સ વધારવા માટેનું ચક્કર એક યુવાનને ભારે પડી ગયું હતું. જ્યારે આ યુવકે ફોલોઅર્સ વધારવા માટે એક મહિલાના ફોટાનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અને તે મહિલાના નામ અને ફોટાનો અશ્લીલ રીતે ઉપયોગ શરૂ કર્યો. પોતાના ફોલોઅર્સ વધે એ માટે વરાછાના રત્નકલાકારે અજબ હરકત કરી હતી. ફેસબુક પરથી ડીંડોલીની 29 વર્ષીય પરિણીતાનો ફોટો ડાઉનલોડ કરીને તેના નામે ફેક આઈડી બનાવી તેને અશ્લીલ ચિતરી હતી. આ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સ વધી જાય તો તેને પોતાના નામે ચડાવી દેવાનો ઈરાદો રાખતો હતો. સાઈબર ક્રાઈમ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે માર્ચ મહિનામાં તેની બહેને તેને ફોન કર્યો હતો.

 Surat: Yuvti na phota no upyog kari ne social media par follwers vadharva nu chakar yuvan ne padyu bhare

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: Yuvti na phota no upyog kari ne social media par follwers vadharva nu chakar yuvan ne padyu bhare

આ પરિણીતાના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી તેને અશ્લીલ ચીતરીને કોમેન્ટ પણ કરવામાં આવી હતી. આ પરિણીતાએ ચેક કરતા તેના ફોટા જોયા હતા. જે ફોટા તેણે ફેસબુક પર મુક્યા હતા. જેને કોઈએ અપલોડ કરી દીધા હતા. પોતાની બદનામી કરવા કોઈએ આ કૃત્ય કર્યું હોય તેણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ એકાઉન્ટની ટેક્નિકલ તપાસ કરી વરાછા ધર્મનગરમાં રહેતા 22 વર્ષીય રત્નકલાકાર ધ્રુવેશ ઉર્ફે કાનો સભાયાની ધરપકડ કરી હતી. જે પોતાના ફોલોઅર્સ વધારવા માંગતો હતો અને ફોલોઅર્સ વધ્યા બાદ આ એકાઉન્ટ પોતાના નામે કરી દેવા માંગતો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">