સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગથી બચવા વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોત

સુરતમાં સરથાણાના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગી આગની ઘટનામાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આગની ઘટનામાં 30થી વધુ લોકો ફંસાયા હતા. તો કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે સુરતમાં અનેક […]

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગથી બચવા વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોત
Follow Us:
| Updated on: May 24, 2019 | 1:19 PM

સુરતમાં સરથાણાના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગી આગની ઘટનામાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આગની ઘટનામાં 30થી વધુ લોકો ફંસાયા હતા. તો કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે સુરતમાં અનેક વખત ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના સર્જાઈ ચૂકી છે. જેમાં પણ અનેક જીવોના મોત થયા છે. આવી બેદરકારીના કારણે જ વારંવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. તો ઘટના બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું  છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટના અંગે ટવીટ દ્વારા પોતાની સંવેદના દર્શાવી છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા

લોકોએ Tax કેમ ભરવો જોઈએ, ગોવિંદ ધોળકિયાએ જણાવી મોટી વાત
દેશમાં સૌથી વધુ પગાર છે કાવ્યા મારનની માતાનો, જાણો કેટલી છે સેલેરી
જો તમે ધનવાન બનવા માંગો છો તો ઘરના આ ખૂણામાં રાખો શંખ, તિજોરી ધનથી ભરાઈ જશે
શું તમારા ફોન પણ થાય છે સ્લો ચાર્જિંગ ? તો આ ટ્રિક્સથી ફટાફટ થશે ચાર્જ
રિહાના બાદ અનંતના બીજા પ્રી-વેડિંગમાં ધૂમ મચાવશે આ વિદેશી સિંગર, જુઓ-Photo
Vastu Tips : નળમાંથી ટપકતું પાણી ઘરમાં ગરીબી લાવે છે, સભ્યો પર થાય છે આ અસર

ટ્યૂશન ક્લાસિસમાં આગ લગાવી સુરતમાં નવું નથી. અગાઉ પણ વેસુ આગમ આર્કેડમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી હતી. જેના કારણે અભ્યાસ માટે આવેલા 50 વિદ્યાર્થીઓ ધૂમાડાના પગલે ફસાઈ ગયા હતા. અને ક્લાસિસ નીચે મોટી સંખ્યામાં વાલીઓ પણ એકઠા થયા હતાં.. ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓને કાચ તોડતા સમયે હાથ પર ઈજા થઈ હતી. ત્યારે ફરી એકવાર તંત્રની લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">