Surat : સુરતની બદલાઈ સૂરત, સ્માર્ટ સીટી યોજના હેઠળ 1895 કરોડના ખર્ચે 66 પ્રોજેક્ટો સાકાર

સુરત સ્માર્ટ સિટીમાં કુલ 82 પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પાછળ અંદાજે 3003 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. વિવિધ યોજના હેઠળ મળનારી ગ્રાન્ટમાંથી સ્માર્ટ સિટીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 

Surat : સુરતની બદલાઈ સૂરત, સ્માર્ટ સીટી યોજના હેઠળ 1895 કરોડના ખર્ચે 66 પ્રોજેક્ટો સાકાર
Surat: 66 projects realized at a cost of 1895 crore in Surat under Smart City Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 3:09 PM

સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation ) મહત્વના ગણાતા સ્માર્ટ સીટી (smart City ) પ્રોજેક્ટ હેઠળ મહાનગરપાલિકા દ્વારા 1895 કરોડના ખર્ચે વિવિધ 66 જેટલા પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યા છે.

સુરત સ્માર્ટ સિટીમાં કુલ 82 પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પાછળ અંદાજે 3003 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. વિવિધ યોજના હેઠળ મળનારી ગ્રાન્ટમાંથી સ્માર્ટ સિટીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાને સ્માર્ટ સીટી યોજનાના માધ્યમથી દેશભરમાં નામના મળી છે. સ્માર્ટ સીટી તરીકે સુરત શહેરનું નામ વિશ્વ ભરમા રોશન થયું છે, સ્માર્ટ સીટી યોજનામાં કુલ 82 પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એરિયા ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, સોલિડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન સહિતના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પ્રોજેક્ટોને સાકાર કરવા માટે 3003 કરોડનો એક ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેના આધારે કામગીરી શરુ કરવામાં આવી છે. 82 પ્રોજેક્ટ પૈકી મહાનગરપાલિકા દ્વારા 1895 કરોડના ખર્ચે 66 પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે અન્ય 14 પોજેકરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

માર્ચ 2023 સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુરત આઇટી મેક, એફોર્ડેબલ હૈસીન્ગ, ઓએનજીસી બ્રીજથી લઈને એરપોર્ટ સુધીના રોડનું રી ડેવેલપમેન્ટ સહિતના કુલ 6 પ્રોજેક્ટો પૂર્ણ થવાની સંભાવના છે.

સુરત સ્માર્ટ સિટીના 82 પ્રોજેક્ટ માટે એસસીએમ યોજના હેઠળ એક હજાર કરોડ રૂપિયા, પીએમવાય યોજના અંતર્ગત 249 કરોડ, અમૃત યોજના હેઠળ 111 કરોડ, અને પીપીઈ ધોરણે 816 કરોડ રૂપિયા તેમજ એમએનઆરઆઈ હેઠળ 77 લાખ, એસબીએમ હેઠળ 36 કરોડ, અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 361 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. જેમાં સુરત મનપાએ 428 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

અત્યારસુધી સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો પાછળ 1895 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, હજી બાકી રહેલા 14 જેટલા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં સુરત શહેરને પ્રાપ્ત થવા જશે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત શહેરની કાયાપલટ કરી દેવામાં આવી છે. આવનારા વર્ષમાં હજી સુરત શહેરમાં મોટો બદલાવ જોવા મળશે એ નક્કી છે.

આ પણ વાંચો :

Surat : સુરતમાં હવે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતા નિકાસ પણ વધી, વેપારીઓની સંખ્યા 800ને પાર

આ પણ વાંચો :

ઉકાઇ ડેમના 13 દરવાજા ખોલાયા, સુરતમાં તાપી નદી બે કાંઠે વહી

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">