સુરત: લૉકડાઉનમાં ગયેલા શ્રમિકોને પરત લવાયા, આજીવિકા સંસ્થા અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવી વ્યવસ્થા

લૉકડાઉન દરમિયાન લાખો પ્રવાસી શ્રમિકો પગપાળા અને ટ્રેન મારફતે ગુજરાતમાંથી પોતાના મૂળ વતન ચાલ્યા ગયા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ શ્રમિકોને પરત લાવવામાં આવી રહ્યા છે. સુરતની આજીવિકા બ્યુરો અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ દ્વારા એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ટ્રેન 1300 જેટલા શ્રમિકોને સુરત લઈને પહોચી હતી, જ્યાં તેઓનું […]

સુરત: લૉકડાઉનમાં ગયેલા શ્રમિકોને પરત લવાયા, આજીવિકા સંસ્થા અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવી વ્યવસ્થા
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 4:56 PM

લૉકડાઉન દરમિયાન લાખો પ્રવાસી શ્રમિકો પગપાળા અને ટ્રેન મારફતે ગુજરાતમાંથી પોતાના મૂળ વતન ચાલ્યા ગયા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ શ્રમિકોને પરત લાવવામાં આવી રહ્યા છે. સુરતની આજીવિકા બ્યુરો અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ દ્વારા એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ટ્રેન 1300 જેટલા શ્રમિકોને સુરત લઈને પહોચી હતી, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનલૉક દરમિયાન પણ શ્રમિકો પરત ન ફરતા લૂમ અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ગંભીર અસર થઈ હતી.

આ પણ વાંચો: ઉતાર ચઢાવના અંતે શેરબજાર નરમાશ સાથે બંધ થયા, સેન્સેક્સ 100 અંક તૂટ્યો નિફટી 13 હજારની નીચે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">