AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: કોરોનાને કાબૂમાં કરવાની મથામણ વચ્ચે હવે અન્ય રોગચાળો પણ વકરે નહીં તે માટે પાલિકા તંત્રએ કમર કસી

સુરત: બળદેવ સુથાર  સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે પણ શહેરમાં વરસેલા ધમાકેદાર વરસાદ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ કોરોનાને નાથવા મથી રહ્યો છે ત્યાં અન્ય રોગચાળાએ માઝા મુકતા પાલિકા તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની તપાસ માટે લાવવામાં આવેલા ધન્વંતરી રથમાં હવે […]

સુરત: કોરોનાને કાબૂમાં કરવાની મથામણ વચ્ચે હવે અન્ય રોગચાળો પણ વકરે નહીં તે માટે પાલિકા તંત્રએ કમર કસી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:12 PM
Share

સુરત: બળદેવ સુથાર 

સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે પણ શહેરમાં વરસેલા ધમાકેદાર વરસાદ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ કોરોનાને નાથવા મથી રહ્યો છે ત્યાં અન્ય રોગચાળાએ માઝા મુકતા પાલિકા તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની તપાસ માટે લાવવામાં આવેલા ધન્વંતરી રથમાં હવે કોરોનાની સાથે સાથે અન્ય રોગો જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાનું ચેકીંગ પણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. સોસાયટીમાં ફરી ફરીને કોરોનાની જેમ સ્થળ પર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને સ્થળ પર જ નિદાન થાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">