શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો […]

શામળાજીઃ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવાયા, વિશેષ દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 15, 2020 | 8:51 PM

દિવાળીનો બીજો દિવસ એટલે આમ તો નવા વર્ષને ઉજવવામાં આવતો હોય છે. પરંતુ નવા વર્ષની શરુઆત આવતીકાલ સોમવારથી શરુ થનાર છે. પરંતુ દીવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને મંદિરોમાં અન્નકુટ ધરાવવામાં આવતો હોય છે. શામળાજી ભગવાનને પણ આજે બપોરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોને બપોર બાદ દર્શન લાભ અપાતા અન્નકુટનો લાભ મેળવ્યો હતો. દિવાળીનો બીજો દિવસ એટલે આવતીકાલથી શરૂ થતાં નવા વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દર્શને ઉમટી પડ્યા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય થયા.

 Shamdaji: Bhagvan shamadiya ne aankut dharavaya vishesh darshan karva mate bhakto ni moti bhid umti

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આજે દર વર્ષની જેમ ભગવાન દેવ ગદાધરને જાત જાતની વાનગી બનાવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાના અન્નકૂટના દર્શન માટે પણ ભારે ભીડ જામી અન્નકૂટમાં ખાસ ભાતનો ગોવર્ધન બનાવી વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું . નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર સજાવવામાં આવ્યો છે અને તમામ ભક્તોને ભગવાન શામળિયાના દર્શન કર્યા અને ધન્ય થયા અને હાલ પ્રવર્તમાન કોરોનાના કહેરમાંથી જલ્દી છુટકારો મળે એ માટે પણ પ્રાર્થના કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Shamdaji: Bhagvan shamadiya ne aankut dharavaya vishesh darshan karva mate bhakto ni moti bhid umti

શામળાજી મંદિરના  મેનેજર કનુભાઈ પટેલ કનુભાઈ પટેલે કહ્યુ હતુ કે, આજે અન્નકુટના દર્શન હતા અને જેને લઈને ભક્તોને માટે દર્શન કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. બપોરથી ભક્તોને અન્નકુટના દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. અન્નકુટના દર્શન અને દિવાળી તેમજ નવાવર્ષના તહેવારોને લઈને પણ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે. ભક્તો પણ આ દિવસોમાં ભગવાનના આર્શીવાદ લેવા માટે મંદિરોમાં પહોંચતા હોય છે. આવી જ રીતે શામળાજી મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા. ભક્તોને સરકારની ગાઈડ લાઈન્સના પાલન સાથે મંદિરમાં દર્શન કરવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">