સરકારનું નાક દાબવા ગયેલા VCEએ હડતાળનો ઝંડો સમેટી લેવો પડ્યો, સરકારે છુટા કરી દેવાનો આદેશ કરતા ફફડાટનાં માર્યા હડતાળ સંકેલી લીધી

VCEની હડતાળ આખરે રાજ્યભરમાંથી સમેટાઇ ગઈ છે જેને લઈને મગફળી વેચાણ માટે ખેડૂતોની નોંધણીની કામગીરી હવે ઝડપી બનશે. જ્યા VCEની હડતાળને કારણે કામગીરી ખોરવાઇ હતી ત્યાં કામગીરી શરૂ થશે. VCE વિવિધ માગો સાથે હડતાળ પર ઉતરી ગયા હતા અને  હડતાળને કારણે ખેડૂત નોંધણીમાં વિક્ષેપ ઉભો થયો હતો જો કે સરકરાનું નાક દાબવા ગયેલા હડતાળિયા VCEને […]

સરકારનું નાક દાબવા ગયેલા VCEએ હડતાળનો ઝંડો સમેટી લેવો પડ્યો, સરકારે છુટા કરી દેવાનો આદેશ કરતા ફફડાટનાં માર્યા હડતાળ સંકેલી લીધી
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 7:42 PM

VCEની હડતાળ આખરે રાજ્યભરમાંથી સમેટાઇ ગઈ છે જેને લઈને મગફળી વેચાણ માટે ખેડૂતોની નોંધણીની કામગીરી હવે ઝડપી બનશે. જ્યા VCEની હડતાળને કારણે કામગીરી ખોરવાઇ હતી ત્યાં કામગીરી શરૂ થશે. VCE વિવિધ માગો સાથે હડતાળ પર ઉતરી ગયા હતા અને  હડતાળને કારણે ખેડૂત નોંધણીમાં વિક્ષેપ ઉભો થયો હતો જો કે સરકરાનું નાક દાબવા ગયેલા હડતાળિયા VCEને છૂટા કરવાનો આદેશ  કરવામાં આવતા VCEમાં ફફડાટ ફેલાયો હતો અને સરકારનું નાક દબાવવાની તરકીબ પણ કામમાં ના આવી. સરકારે માગ સામે નહી ઝુકીને હડતાળિયા VCEની શાન ઠેકાણે લાવી દીધી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">