SABARKANTHA : મોડાસા LCBના ચકચારી દારૂકાંડમાં 6 મહિનાથી ફરાર LCB પીઆઇની ધરપકડ

LCB કચેરીમાંથી 10 પેટી દારૂ મળી આવ્યા મામલે તપાસ શરૂ હતી. LCB દારૂકાંડ મામલે અત્યાર સુધીમાં 3 કર્મચારી સસ્પેન્ડ થઇ ચૂક્યા છે.

SABARKANTHA : મોડાસા LCBના ચકચારી દારૂકાંડમાં 6 મહિનાથી ફરાર LCB પીઆઇની ધરપકડ
SABARKANTHA: LCB PI arrested for absconding for 6 months in LCB's liquor case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 7:26 PM

SABARKANTHA: મોડાસા LCBના ચકચારી દારૂકાંડ મામલે ફરાર સસ્પેન્ડેડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે.6 મહિનાથી ફરાર સસ્પેન્ડેડ LCB પીઆઇ આખરે પોલીસ પકડમાં આવ્યા છે. છેલ્લા 6 મહિનાથી ફરાર LCBના સસ્પેન્ડ પીઆઇને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. LCB કચેરીમાંથી 10 પેટી દારૂ મળી આવ્યા મામલે તપાસ શરૂ હતી. LCB દારૂકાંડ મામલે અત્યાર સુધીમાં 3 કર્મચારી સસ્પેન્ડ થઇ ચૂક્યા છે.

આ પણ વાંચો : AMRELI : નિવૃત્ત પી.આઈ.એ પુત્રવધુની હત્યા કરી, હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ  વાંચો : ગુજરાતની કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ, વેકસિનેશનના ચાર કરોડ ડોઝની કામગીરી પૂર્ણ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">