Rajkot: સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

મોહમદ ફરિયાદી મહિલાને સોશિયલ મિડીયામાં દબાણ કરતો હતો. અને તેને ધાર્મિક વિધીથી ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપતો હતો.

Rajkot: સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું
love jihad- file
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 12, 2021 | 8:50 PM

Rajkot: જિલ્લાના ધોરાજી (Dhoraji) માં લવ જેહાદ (Love Jihad) નો ગુનો નોંધવામાં આવ્યો છે.ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ધોરાજીના રાધાનગર વિસ્તારમાં રહેતો મહોમદ ઉર્ફે ડાડો સમા નામનો શખ્સ એક યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો રહ્યો અને જ્યારે લગ્નની વાત આવી ત્યારે ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.આ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ફરિયાદીને સોશિયલ મિડીયામાં કરતો દબાણ પોલીસ ફરિયાદ પ્રમાણે મહોમદ પોતે પરિણીત છે અને આ વાત તેને છુપાવી હતી.મોહમદ ફરિયાદી મહિલાને સોશિયલ મિડીયામાં દબાણ કરતો હતો. અને તેને ધાર્મિક વિધીથી ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહિ ફરિયાદી અને તેની દિકરીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં પ્રથમ ગુનો નોંધાયો રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદનો ખરડો પસાર કરવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ કેસ ધોરાજીમાં નોંધાયો છે.આ ફરિયાદ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કહ્યું હતુ કે ફરિયાદી સાથે શારિરીક શોષણ પણ કરવામાં આવ્યું છે. જેને લઇને પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: Jackie Chan એ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાના આપ્યા સંકેત, કહ્યું હું સભ્ય બનવા માંગુ છું

આ પણ વાંચો:  ભરૂચ નજીક ટ્રાફિક સમસ્યા ભુતકાળ બનશે , દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા NARMADA MAIYA BRIDGE નું નીતિન પટેલન હસ્તે લોકાર્પણ કરાયું

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">