Rajkot : યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગના કેસમાં કાર્યવાહી, બંને પક્ષના આરોપીઓની ધરપકડ

યુવા ભાજપના (BJP) મંત્રી કરણ સોરઠીયાએ વનરાજ ચાવડા, દેવરાજ સોનારા, ધવલ આહિર સહિતના શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી છે.

Rajkot : યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગના કેસમાં કાર્યવાહી, બંને પક્ષના આરોપીઓની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:16 AM

Rajkot :રાજકોટમાં સોરઠિયાવાડી ફાયરિંગ (firing) કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. યુવા ભાજપના (BJP) મંત્રી કરણ સોરઠીયાએ વનરાજ ચાવડા, દેવરાજ સોનારા, ધવલ આહિર સહિતના શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. ફાયરિંગ કેસમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે અને બંને પક્ષના આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો-Surat: 24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી

ફાયરિંગ સમયનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી

રાજકોટમાં સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગ કરવાના કેસમાં ફાયરિંગ સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેણે બંદૂક ઝૂંટવીને પોલીસને સોંપી હતી. સમગ્ર ઘટનામાં યુવા ભાજપના (BJP) આગેવાન કરણ સોરઠિયા વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરણ સોરઠિયા વિરૂદ્ધ કલમ 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

કરણ સોરઠિયાએ સરાજાહેર કર્યુ હતુ ફાયરિંગ

મહત્વનું છે કે બે દિવસ પહેલા કરણ સોરઠિયાએ સરાજાહેર ફાયરિંગ કરતા દહેશતનો માહોલ ફેલાયો હતો. સોરઠીયાએ શૌચાલયમાં જવા મુદ્દેની માથાકૂટમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સોરઠીયા શૌચાલયમાં જતા હતા ત્યારે જ શૌચાલય બંધ કરાતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હતું. કરણ સોરઠીયા અને તેના મિત્રો દારૂના નશાની હાલતમાં હોવાની પણ આશંકા છે. આથી પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">